લોધીકા તાલુકાના દેવગામ મુકામે બીજા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ખીરસરા વાજડીવડ મોટાવડા છાપરા તેમજ આજુબાજુના ગામડાની જનતાએ લાભ લીધો હતો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તાલુકા પંચાયત પ્રમુખ અનિધ્ધસિંહ ડાભી લોધીકા તાલુકામ મામલતદાર વી.બી. મકવાણાના મા. મોરડિયા સરપંચ વિશાલભાઈ મુકેશભાઈ કમાણી ઉપપ્રમુખ તેમજ ગામજનો ઉપસ્થિત રહેલ હતા.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી