Abtak Media Google News

ભારત દેશ ગાંમડાઓથી બનેલો દેશ છે.કેમકે ભારત દેશમાં કેટલાય ગાંમડાઓ આવેલા છે.અને તે પોતાની વિષેશતાને કારણે જાણીતા છે.જ્યારે ગાંમડણું નામ આવે ત્યારે આપના મનમે કાચો રસ્તો,જૂની રહેળીકહેળી,જૂના રીતિરિવાઝ આપની નઝર સામે આવે છે.પરંતુ ભારતમાં એવકા કેટલાય ગાંમડા એવા છે જે આપણાં વિચારો બદલી આપે છે.કેમકે આ ગાંમડાઓ પોતાની ખૂબ સુરતઅને વિકાસ માટે જાણીતા છે.અને તે લોકોનું જીવન શહેરી જીવન કર્તા આગળ છે.

પોથાનિક્કડ, કેરળ :

V6

કેરળના પોથાનિક્કડ, એ એક એવું ગામ છે જ્યાં સદીઓ જૂની પરંપરા અને સંસ્કૃતિ હજુ પણ દૃશ્યમાન છે. આપણે જાણીને નવાય લાગશે કે આ ગાંમમાં 100% શાક્ષરતા(શિક્ષા) છે.દરેક લોકોને વચતા લખતા આવડે છે.


માવલીનોંગ, મેઘાલય :

Meghalaya Kkf

સૌંદર્યની બાબતમાં આ ગામ ખૂબ આગળ છે. વર્ષ 2003 માં, આ ગામ એશિયામાં સૌથી સ્વચ્છ ગામનો પુરસ્કાર મેળવ્યો હતો. તમે જીવંત રુટ બ્રીજ અને ધોધ તેમજ સ્વાદિષ્ટ સ્થાનિક ભોજનનો આનંદ પણ લઈ શકો છો.

શનિ શિગણાપુર, મહારાષ્ટ્ર :

B7

શનિ શિગણાપુર ગામમાં કોઈ પોલીસ સ્ટેશન નથી. આ ગામ વિશ્વનો સલામત ગામ કહેવાય છે. આ ગામમાં કોઈના ઘરનો કોઈ દરવાજો નથી.


પુંસરી, ગુજરાત :

Punsari Urban Dream Into Rural Reality By Sarpanch Himanshu Patel 1

આ ગામમાં સીસીટીવી કેમેરા અને વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ છે. પુંસરી ગામમાં, શહેરો જેવી બધી જ સુવિધા મેળવી શકો છો.આ ગાંમની સુદરતા આપણું મન મોહી લે છે.


ધરનઇ, બિહાર :

Dharani Bihar

ધરનઇ ગામમાં કોઈ વીજળી સુવિધા ન હતી. આ સમસ્યાને ઉકેલવા માટે, ગામના લોકોએ સૌર પાવરના પ્રકાશ સાથે વીજળીના ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. તે ભારતનું પ્રથમ ગામ છે જે સૌર શક્તિ પર ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.