Abtak Media Google News

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ નું પરિણામ આજે બોર્ડ ની સત્તાવાર વેબસાયટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે .જોવા જઈએ તો ધોરણ દસનું કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે .સૌથી વધુ છોકરી ઓ અને ઈંગ્લીશ મીડીયમ એ મેદાન માર્યું છ.

સુરત જિલા નું પરિણામ સૌથી વધુ 79.27ટકા અને સૌથી ઓછુ નર્મદા જીલ્લા નું 46.90ટકા  આજે www.gseb.org વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. જે સવારથી વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખી પરિણામ જોઈ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.