અકિલાના તંત્રી અજીતભાઈ ગણાત્રાના ધર્મપત્ની સ્વ. વીણાબેન ગણાત્રાને તમામ ક્ષેત્રના અગ્રણીઓએ અર્પી શ્રધ્ધાંજલી

રાજકીય, સામાજીક, ધાર્મિક, વેપાર-ઉદ્યોગ, સ્વૈચ્છિક સંગઠનોના અગ્રણીઓએ ગણાત્રા પરિવારને સાંત્વના પાઠવી

અકિલાના તંત્રી  અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્ની  શ્રીમતી વીણાબેન ની પ્રાર્થનાસભામાં આજે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, સુરેશભાઇ ગણાત્રા, અજિતભાઇ ગણાત્રા, રાજુભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા વગેરેને સાંત્વના પાઠવી હતી. પ્રાર્થનાસભામાં ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ડો. મહેન્દ્ર પાડલીયા, જીતુભાઇ સોમાણી, મેયર  ડો. પ્રદિપ ડવ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા,

અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા,  સંજયભાઇ પટેલ,  કમલભાઇ પટેલ, શહેરભાઇ પ્રમુખ કમલેશ મીરાણી, ક્ષત્રિય અગ્રણી પી.ટી.જાડેજા, આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકી, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ, પૂર્વ મેયર ધનસુખ ભંડેરી, બિલ્ડર એસો.ના વડા પરેશ ગજેરા, માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, કોંગી અગ્રણી મહેશ રાજપૂત, કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા, જોહર કાર્ડવાળા યુસુફભાઇ માકડા, તબીબી ક્ષેત્રના ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. અતુલભાઇ પંડયા, ડો. દર્શનાબેન પંડયા, ડો. ભાવેશભાઇ કોટક, ડો. ચેતન લાલચેતા, ડો. મયંક ઠક્કર,

ડો. મિલાપ મશરૂ, ડો. પિયુષ અનડકટ, ડો. નીતાબેન ઠક્કર, ડો. નિશાંત ચોટાઇ, ડો. રાજેશ સોલંકી, ડો. ગૌરાંગ દવે, ડો. જયેશભાઇ પરમાર, ડો. સુસ્મિતાબેન દવે, ડો. વેકરીયા, ડો. અમિત હપાણી, ડો. રાજેશ તેલી, ડો. આશિષ ગણાત્રા, ડો. નિલેષ ભીંડી, સામાજીક શૈક્ષણિક અગ્રણી ભરત ગાજીપરા, ગોબરભાઇ ગમઢા, ઘનશ્યામભાઇ હેરભા, લાભુભાઇ ખીમાણીયા, ડો. હેલીબેન ત્રિવેદી, રાજેશ કાલરીયા, નિદત્ત બારોટ, મહેશ ચૌહાણ, અર્જુનભાઇ ખાટરીયા, દેવેન્દ્ર ધામી, મેહુલ શુકલ, જીતુભાઇ ભટ્ટ, ધરમ કાંબલીયા  કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગ વસાવડા, ઓસ્કાર ગ્રુપના ભાવેશ પટેલ, સંગીતકાર પંકજ ભટ્ટ, સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડો. વિરલ બલદાણીયા, ડો. ચેતન હીંડોચા, ડો. અમીત હપાણી, યુવા અગ્રણી મિલન કોઠારી,

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, જામનગરના પ્રખર ધારાશાષાી મનોજભાઇ અનડકટ, મુકુંદભાઇ બદીયાણી, કિંજલ કારસરીયા, દ્વારકાના પ્રતિનિધિ વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી, જૂનાગઢના વિનુભાઇ જોશી, અમરેલીના અરવિંદ નિર્મળ, પુર્વ ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા,  રાજુભાઇ ધ્રુવ, પુર્વ મેયર જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય,

બીપીનભાઇ અઢીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર,ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, દેવાંગ માંકડ, ,નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, નાગદાનભાઇ ચાવડા, સરગમ કલબના ગુણુભાઇ ડેલાવાળા, માલવીયા કોલેજના પુર્વ પ્રિન્સીપાલ રતુભાઇ શીંગાળા,

કાશ્મીરાબેન નથવાણી, વિનુભાઇ ઘવા, ડો.રાજશ્રીબેન ડોડીયા, પુર્વ કોર્પોરેટરઅજયભાઇ પરમાર, શિક્ષણ સમીતી ચેરમેન અતુલભાઇ પંડીત, નેહલભાઇ શુકલ, શાષાી હાર્દિકભાઇ ભોગાયતા, કશ્યપભાઇ શુકલ, ચેતનભાઇ સુરેજા, મનીષભાઇ રાડીયા, પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાજભા ઝાલા, પુર્વ મંત્રી ઉમેશ રાજયગુરૂ, જીતુ કાટોળીયા, ખુરશીદ સુમા, કલેકટર ઓફીસના એડીશ્નલ કલેકટર (આઇએએસ) કેતનભાઇ ઠક્કર, પુર્વ મામલતદાર વિજયભાઇ વસાણી, સંઘ સંચાલક કિશોરભાઇ મુંગલપરા, હસુભાઇ દવે, નરેન્દ્રભાઇ દવે, પંકજ રાવલ,

જવલંતભાઇ છાયા,  નીતુભાઇ જીબા,  કૌશીકભાઇ મહેતા, પિયુષભાઇ, રાજકોટ નાગરીક બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર, જીમ્મી દક્ષીણી, જયોતીન્દ્રભાઇ મહેતા, નલીનભાઇ વસા, જશવંતસિંહ ભટ્ટી, પિયુષભાઇ શાહ, આપ પક્ષના શિવલાલ બારસીયા, પૂર્વ પીઆઇ રાજભા ગોહિલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ સીન્ડીકેટ સભ્ય મહેશભાઇ ચૌહાણ, શિક્ષણવિદ નિદત બારોટ, ધોળકીયા સ્કુલના કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, કોર્પોરેશનના સેક્રેટરી હરીશભાઇ રૂપારેલીયા, ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા, ફાયર ચીફ ઓફીસર ખેર,જૈન અગ્રણી જીતુભાઇ ચાવાળા, મિલન કોઠારી, મિલન મહેતા, શૈલેષભાઇ માંઉ,પ્રવિણભાઇ કોઠારી, મયુર શાહ, સુજીત ઉદાણી, પ્રતાપભાઇ વોરા, નિલેશભાઇ શાહે ગણાત્રા પરિવારને સાત્વના પાઠવી હતી.