Abtak Media Google News

પ્રાદેશિક કક્ષાએ યોજાયેલ બાળ રંગ સ્પર્ધામાં આંબોલી સરકારી માઘ્યમિક હાઇસ્કુલ મરાઠી માઘ્યમના વિઘાર્થીઓ આદિવાસી તુર નૃત્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા.બાળરંગ સ્પર્ધામાં આદિવાસી તુર નૃત્યમાં સરકારી માઘ્યમિક શાળાની ટીમ વિજેતા થતા રમતીવીરો, શાળાના આચાર્ય, આદિવાસીના આગેવાનોએ નૃત્ય શિક્ષક ને અભિનંદન આપી સન્માનીત કરાયા હતા. અને આગામી તા. 18- 19 ડીસે. ભોપાલમાં આયોજીત સ્પર્ધામાં સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. ભોપાલ જવા માટે તમામ બાળકોને હવાઇ સફર કરાવવામાં આવશે અને દેશમાં ત્યાં પણ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો હશે ત્યાં સ્પર્ધકોને લઇ જવા પ્રતિબઘ્ધ દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.