Abtak Media Google News

બૉલીવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન અને એક્ટર કુણાલ ખેમુંન ઘરે 29 સપ્ટેમ્બરે એક નન્હી પરીનો જન્મ થયો. આ પરી થોડાજ સમય પહેલા પોતાના ઘરે પહોચી છે.નીચેની તસ્વીરો તમે જોઈ શકો છો કે આ પરિના ઘરે આવાથી કુણાલ ઘણા ખુશ  નજર આવી રહ્યા છે. જ્યારે સોહા અલી ખાન ની તબીયત થોડી ખરાબ લાગી રહી છે.

હાલમાં જ કુણાલે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વિટ્ટ કરતાં પોતાના ફેંસને જણાવ્યુ હતું કે તેમણે પોતાની પુત્રીનું નામ ઇનાયા નાઓમી ખેમું રાખ્યું છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યુ કે તેમની પુત્રી સ્વસ્થ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.