Abtak Media Google News

વર્ષ 2016માં આવેલી થયેલી ફિલ્મ હેપી ભાગ જાયેગીએ દર્શકોને ખૂબ હસવ્યા. ફિલ્મની સક્સેસને જોઈને ફિલ્મના મેકર્સસે આ ફિલ્મની સિકવલનું એલાન કર્યું છે. આ સિક્વલમાં અભય દેઓલ,જીમ્મી શેરગિલ અને અલી ફજલ હહસે કે નહીં આ તો ખબર નહીં પરંતુ એટલું ચોક્કસ છે કે આ સિકવલમાં ડબલ હેપીનો ડોજ જોવા મળશે. આ વખતે ડાયના પેંટી સાથે હેપીના કિરદારમાં સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે.

Advertisement

ઇરોજ નાઓએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર ફિલ્મની સિક્વલનું આનાઉસમેંટ કર્યું છે. જેમાં સોનાક્ષી સિન્હા સથે ડાયના પેંટી નજર આવી રહી છે. અને કેપશનમાં લખ્યું છે કે હેપીની હેપી સાથે મુલાકાત. આ તસવીરમાં સોનાક્ષીએ હેપી પ્રિંટેડ ટી-શર્ટ પહેર્યું છે.આ સિક્વલમાં સોનાક્ષી સાથે પંજાબી મશહૂર સિંગર જસ્સી ગિલ પણ નજર આવશે.

હેપી ભાગ જાયેગી ફિલ્મની કહાની ડાયના પેંટીની આસપાસ ઘુમતી રહે છે. જે શાદી માથી ભાગીને પાકિસ્તાન પહોચી જાય છે. આ ફિલ્મમાં દાનની અપોઝિટ ત્રણ હીરો નજર આવ્યા હતા. જેમાં પેહલા જીમ્મી શેરગિલ, અલી ફજલ અને અભય દેઓલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.