Abtak Media Google News

છેલ્લા કેટલાક વર્ષોથી, સેલિબ્રિટી બ્રાઇડ્સ તેમના લગ્નના કપડાં માટે પેસ્ટલ શેડ્સ પહેરવાનું પસંદ કરે છે. અનુષ્કા શર્મા, અથિયા શેટ્ટી, રકુલ પ્રીત કૌર, કિયારા અડવાણી જેવી અભિનેત્રીઓએ તેમના લગ્નના પોશાક માટે પેસ્ટલ શેડ્સ પસંદ કર્યા હતા. આ બધાની વચ્ચે ટેલિવિઝન અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ પણ પોતાના જીવનના સૌથી ખાસ દિવસ માટે તેના લગ્નના દિવસનો લાલ રંગ પસંદ કર્યો. તેના લગ્નના થોડા દિવસો બાદ સોનારિકા ભદૌરિયાએ તેના બ્રાઈડલ લુકની ઘણી સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોનારિકાએ તેના લગ્ન માટે ટ્રેડિંગ પેસ્ટલ શેડને છોડી દીધો અને પરંપરાગત લાલ રંગ પસંદ કર્યો.

Advertisement

Snapinsta.app 429151931 372038089117861 7608081929148233337 N 1080 Snapinsta.app 429155454 1749351948865566 4945194808053787165 N 1080 Snapinsta.app 429181077 1903072640146660 4347729101694288209 N 1080 Snapinsta.app 429206134 245271708636816 4242453000361157476 N 1080 Snapinsta.app 429263292 1181054569545508 292075774976745993 N 1080 Snapinsta.app 429418448 1066767671251845 4942313679495862242 N 1080 Snapinsta.app 409109440 6504880499615559 7921906797799163469 N 1080 Snapinsta.app 420589678 414690090961120 7165247356975531536 N 1080 Snapinsta.app 428912286 1848778002249301 8300963605159966930 N 1080 Snapinsta.app 429102737 311587374846104 4679872059098362083 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.