Abtak Media Google News

રાજકોટ ,લોધીકા અને પડધરી તાલુકાની 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવ રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના ઓછા ભાવ મળી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે સાથે સરદાર પટેલ સેવા દળ દ્વારા ભારે હોબાળો મચાવમાં આવ્યો હતો, અને હરાજી ઠપ્પ કરી દેવામાં આવી હતી.

Advertisement

આ અંગે માર્કેટયાર્ડ માઠી મળતી માહિતી પ્રમાણે , સરદાર પટેલ સેવા દળ દ્વારા એવી દલીલ રજૂ કરવામાં આવી કે ખેડૂતો મહામહેનતે મગફળીનું ઉત્પાદન કરે છે અને માર્કેટયાર્ડમાં વેચવા આવે ત્યારે પૂરતા ભાવો મળતો નથી આજે સવારે ખૂલતી બજારે સેવાદળના યુવાનોએ હોબાળો મચાવતા મગફળી ની હરાજી ઠપ્પ થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.