Abtak Media Google News

નર્સરી-લોઅર કે.જી. કે હાયર કે.જી. પૂર્ણ કર્યા બાદ પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકો ધો.૧માં પ્રવેશ મેળવે એ પહેલા પરિવાર-આસપાસનું વાતાવરણમાંથી  ઘણું શીખી ગયો હોય છે. ભલે તેને વાંચતા ન આવડતું હોય પણ તે સારી બાળ ભાષામાં રજૂઆત કરી છે. પ્રારંભે ૧ થી  ૧૦૦, કક્કો-એબીસીડી-એકનો ઘડીયો-કાના માત્ર વગરના શબ્દો-સરવાળા-બાદબાકી વિગેરે જેવું પ્રારંભિક શિક્ષણ મેળવવાનું શરૂ કરે છે. બાળકને રસ પડે તેવું વાતાવરણ શાળામાં ઉભુ કરવાની જવાબદારી શિક્ષકોની છે. બાળકને ભણાવવો ની પણ તેને ખુદને ભણતો કરવો છે. સ્વઅધ્યન પોથી એટલે જ છે.

Advertisement

Knowledge Corner Logo 4 2

નાના બાળકો કે ધો.૧ થી  ૩ કે ૪ થી ૮નાં છાત્રોને શિક્ષણની અલગ અલગ ટેકનિકી ભણાવવો પડે તો જ તેને શિક્ષણ રસપ્રદ લાગે બાકી તો તે શાળા છુટવાની રાહત જોતો હોય છે. ભાર વગરના ભણતરની સંકલ્પના અનુસાર બાળકને હોમવર્ક વયકક્ષા પ્રમાણે આપવું સો દફતરનો ભાર ઘટાડવો. જો કે સરકારના પજ્ઞા પ્રોજેકટમાં ધો.૧-૨ના બાળકો સો તેના પુસ્તકો, બેગ શાળામાં હોય છે. આ પ્રોજેકટ સરકારી શાળા પુરતો સિમિત છે. ખાનગી શાળામાં તો ધો.૧-૨નો બાળક ભારેખમ દફતર સો શાળાના પગીયા ચડતો જોવા મળે જ છે.

બાળકને અભ્યાસ કરાવવાની વિવિધ ટેકનિકમાં ચિત્ર અને વાર્તા પધ્ધતિનું વિશેષ મહત્વ છે. કારણ કે રસપ્રદ ટેકનિક છે. બાળકને ભણવું ગમે તેવું વાતાવરણ નિર્માણ કરવામાં આવી રસપ્રદ પધ્ધતિઓ સો શૈક્ષણિક રમકડાનું વિશેષ મહત્વ છે. બાળકોના સર્વાગી વિકાસ આ બધા પાસા સો સહ અભ્યાસિક વિવિધ પ્રવૃતિનું મહત્વ વિશેષ છે.

બાળગીતો બાળક પશુ-પક્ષી કે પ્રાણીઓ વિશે ઝડપી શીખે છે. ચકલી-કબુતરના ગીતો દ્વારા તેને સરવાળા-બાદબાકી શીખવી શકાય. ગણિત-ગુજરાતીને પર્યાવરણ આ ત્રણ મહત્વના વિષયો પ્રારંભે હોય છે. જેમાં શૈ.રમકડા સો મૃત-અમૃત વસ્તુના માધ્યમી તમો સમૂહમાં બધાને રસપ્રદ શિક્ષણ આપી શકશો. આ બાબતે શિક્ષકે કાળજીી વર્ગખંડમાં કાર્ય કરવું જરૂરી છે.પ્રારંભે તેને માતૃભાષા ગુજરાતી સો હિન્દી-અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન પણ આપવું જરૂરી છે. કક્કો-એબીસીડી કરાવવાી કે સામાન્ય વાતચીતમાં હિન્દી બોલવાી બાળકોને ઝડપી આવડી જાય છે. હિન્દી તો બાળક ટીવી-સિરિયલ જો તો હોવાી ઝડપી શીખે છે. બાળક જોઈને ૯૦% શીખી જાય છે.

વાર્તા પધ્ધતિ બાળ મનોવિજ્ઞાન પણ અગ્રસને રાખવાની વાત કરે છે. ૨૧મી સદીના બાળકોને લપલપપીયા કાચબાની વાર્તામાં ઉપરી પડે ભારે પેરાશુટ ખોલવાની વાત કરવી. ઉંદર સાત પૂછડીવાળાની વાર્તામાં છેલ્લી પૂછડી ક્પાય જાય ત્યારે ઉંદર સર્જન પાસે જઈને ટાંકા લેવડાવીને ફરી નવી પૂછડી ઉગાડે તેવું ઉમેરણ કરવાી બાળકની કલ્પના શક્તિ વધે છે. વર્ળા એક જ એવું માધ્યમ છે. જેમાં તમો તમારા વર્ગખંડને ૧૦૦ ટકા રસ-રૂ ચિ-વલણને ધ્યાને લઈને સંપૂર્ણ છાત્રોને રસપ્રદ શિક્ષણ આપી શકો છો.શિક્ષણની ઘણી ટેકનિક હવે બાળકનાં શિક્ષણમાં ઉમેરવી જ પડશે. જૂની ઘરેડી આજે ભણાવો તેમ સરખા વણાંક-આકારોને કારણે બાળકને ઝડપી આવડી જાય છે. પણ દુ:ખની વાત એ છે કે, આજે પણ કખગઘચછજ…. જેવો જૂનો કક્કો ચાલુ છે. દશકાી બદલી ગયેલ કક્કો માત્ર સરકારી શાળામાં જ ખાનગી શાળામાં હજી જુનો કક્કો જ ચાલુ છે. નવી નવી તાલિમ પુસ્તકો-શિક્ષક આવૃતિ માત્ર સરકારી શાળાના શિક્ષકોને અપાય છે. ખાનગી શાળાના શિક્ષકોને નહી.ચિત્ર-વાર્તા-નાટ્ય-સંવાદ-જેવી વિવિધ શિક્ષણની ટેકનિકી બાળકોનો સર્વાગી વિકાસ કરી શકો તેમજ બાળકને રસપ્રદ શિક્ષણ આપી શકો છો. આજે તો શાળા ‘તત્પરતા’ કાર્યક્રમ અંતર્ગત સુંદર બુક-કલરફુલ ચિત્રો સો ધો.૧નાં છાત્રો મળે છે. ત્યારે બાળક તે જોઈને જ તેમાં કલર કે ચિત્ર દોરવા લાગે છે. જેમાં આકારો, ચિત્રો વિગેરે જેવી વિવિધ રસપ્રદ વાતો બાળકને આકર્ષે છે. ટૂંકમાં બાળકને ભણવું ગમવા લાગે છે.બાળગીતો ને ઈનડોર-આઉટડોર ગેઈમ્સ સો તેનો વિકાસ અને મૌખિક અભિવ્યક્તિ ખીલવણી જરૂ રી છે.

શાકભાજી-ફળ-ફૂલ-પ્રાણીઓ-વાહનો-દેશનેતા વિગેરે જેવાની ઓળખ અને કલરકામ સો કલરનો પરિચય કરાવવો જરૂ રી છે. બાળકને અનુભવજન્ય શિક્ષણ આપવાી લાંબો સમય તેની સ્મૃતિ પર રહી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.