Abtak Media Google News

સુરેન્દ્રનગર, બહુચર હોટલ પાસેથી આરોપી નરેશભાઇ ઉર્ફે લખો બાબુભાઇ મંદુરીયા જાતે દેવીપુજક (ઉ.વ.રર) રહે. જોરાવરનગર- રતનપર બાયપાસ રોડ, રજવાડુ હોટલ સામે ઝુપડામાં જી. સુ.નગર  વાળાના કબ્જામાંથી આધાર પુરાવા વગરનું એક પેશન પ્રો. મોટર સાયકલ મળી આવતાં જે બાબતે ખરાઇ કરતા સદરહુ મો.સા. આજથી દોઢેક મહીના પહેલા થાનગઢ મુકામેથી ચોરી થયેલ હોવાનું જણાય આવતા અને સદરહુ બાબતે થાનગઢ પો.સ્ટે. ફ.ગુ.ર. નં. ૬૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબની ગુન્હો રજી. થયેલ હોય સદરહું મો.સા. કિ. રૂ ૨૦ હજાર ગણી મજકુર ઇસમ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર ઇમસને મો.સા. સાથે સુ.સીટી એ ડીવી પો.સ્ટે. સોંપી આપી વાહનચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.