Abtak Media Google News

રાજકોટ વોર્ડ નં.૪ ના વિસ્તારો અભિરામ પાર્ક અને રાજલક્ષ્મી સોસાયટીમાં ડામર કામનો પ્રારંભ થયેલ છે.આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તેમજ ડે.મેયર અશ્વીનભાઇ મોલીયાની ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરાયું.

સાથે કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઇ ગૌસ્વામી, મહામંત્રી કાનાભાઇ ડંડયા, સી.ટી. પટેલ, રામભાઇ બિહારી, વિજયભાઇ બોરીચા, સુરેશભાઇ સકૈતા સહીત ભાજપ આગેવાનો ઉ૫સ્થિત રહેલ.સમગ્ર અગ્રણીઓની ઉ૫સ્થિતિમાં લત્તાવાસીઓની ઉત્સાહની લાગણી જોવા મળેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.