Abtak Media Google News

બાબરા ખાતે સરકારશ્રી દ્વારા ટેકા ના ભાવ થી મગફળી ખરીદી નો પ્રારંભ જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક સાહેબ નું સીધુ નિરીક્ષણ દરેક વિગતો અંગે વહીવટી તંત્ર સતર્ક બની રહે. તેવી સૂચના આપતા જિલ્લા કલેકટર આયુષ ઓક સાહેબ બાબરા માર્કેટયાર્ડ ખાતે પધારી ટેકા ના ભાવ થી મગફળી ખરીદ થયાની દરેક બાબતો પર સરકારશ્રી ની સીધી દેખરેખ સતત મોનિટરીગ  રાખતું સ્થાનિક તંત્ર ખેડૂતો વેપારીઓ ઓ સહિત સ્થાનિક અગ્રણી માર્કેટયાર્ડ ના હોદેદારો સહિત ખૂબ મોટી સંખ્યા લોકો ની ઉપસ્થિતિ માં ટેકા ના ભાવ થી મગફળી ખરીદી નો પ્રારંભ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.