Abtak Media Google News

દેશમાં ભારતીય રેલ્વેની પહેલી પૈનલવાળી DEMU ટ્રેન શુક્રવારના દિવસે શરૂ કરવામાં આવી છે જે રેલ મંત્રી સુરેશ પ્રભુ સફદરજંગ રેલ્વેસ્ટેશનનથી આ ટ્રેનને રવાના કરવામાં આવશે. તેમજ સૌરઉર્જા  ડેમુ ટ્રેનમાં 6 ટ્રેલર ડબ્બાઓ છે. ઉપરાંત તેની મદદથી આપણે ૨૧૦૦૦ લીટર ડીઝલની બચત સુરક્ષિત કરી શકાશે.જેનાથી પ્રતિવર્ષ 12 લાખ રૂપિયાની બચત કરી શકાશે.

Advertisement

મુખ્યત્વે આ ટ્રેન ઉ૫ર સૌર-પૈનલ લગાવવામાં આવ્યું છે. જેના દ્વારા ટ્રેનની અંદર રહેલ યાત્રી।ઓ માટે તેમજ કેબિનમાં પંખા ચલાવવામાં અને રોશની માટે ઉપયોગ કરવામાં આવશે. તેની ક્ષમતા ૪.૫ કિલોવોટની છે. દરેક ડબ્બા પર ૧૨૦ એમપીયર ઓવર ક્ષમતાની બેટરી લગાડવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.