Abtak Media Google News

ઈન્ડિયન રિયાલિટી સિગિંગ શો ‘ઈન્ડિયન આઈડોલ’ની ગ્રાન્ડ ફિનાલે મા  ડૉ. ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવર જજીસ તથા સ્પર્ધકો સાથે મસ્તી કરતો જોવા મળે છે. સુનીલ ગ્રોવર રિંકુભાભી બનીને પણ આવે છે. નવાઈની વાત એ છે કે ‘ઈન્ડિયન આઈડોલ’ની ગ્રાન્ડ ફિનાલેમાં કપિલ શર્મા જોવા મળતો નથી. કપિલ શર્મા સાથેના ઝઘડા બાદ સુનીલ ગ્રોવરનું ટીવી પરનું આ પહેલું પર્ફોમન્સ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.