Abtak Media Google News

Table of Contents

ભવિષ્યમાં સુરત જેવી હૈયુ હચમચાવી દેતી દુર્ઘટના ન બને તે માટે લોકો સ્વયંભૂ જ ફાયર સેફટીના સાધનો વસાવવા લાગ્યા: ‘અબતક’નું ખાસ રિપોટીંગ

સુરતમાં તક્ષશીલા બિલ્ડીંગમાં લાગેલી ભિષણ આગમાં ટયુશન કલાસીસમાં અભ્યાસ કરતા ૨૨ નિર્દોષ માસુમ બાળકોના મોત નિપજયાની ઘટનાએ સમગ્ર રાજયને હચમચાવી દીધું છે. રાજય સરકારના આદેશ બાદ હાલ રાજયભરમાં ફાયર સેફટીનું કડક ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ‘અબતક’ દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગમાં એવું જાણવા મળી રહ્યું છે કે, સુરતની ઘટના બાદ ફાયર સેફટી અંગે લોકોમાં વાસ્તવમાં જાગૃતિ આવી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે લોકો સ્વયંભૂ જ ફાયર સેફટીના સાધનો વસાવવા લાગ્યા છે.

Advertisement

લોકો પોતાની બધી જ રીતે કાળજી રાખતો હોય છે પણ ઘણા લોકો હજુ ઘણી બધી સાવચેતીઓી અજાણ હોય છે જેમાં છે કે આગી બચવા કેવી રીતની ફાયર સેફટી મુકાવવી તે ખૂબ જ યોગ્ય બની રહ્યું છે પણ ઘણા લોકો આવી સેફટીી અજાણ હોય છે અને કોઈપણ દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે. પણ જો યોગ્ય સાવચેતી અને સગવડતા વસાવેલ હોય તો તે વ્યક્તિ પોતાને તા પોતાના આજુબાજુના લોકોને દૂર્ઘટનામાંથી બચાવી શકે છે. ત્તેથી લોકોએ પોતોના ઘર, બિલ્ડીંગ, વ્યવસાય તા તેમની રોજીંદી વસ્તુમાં ફાયર સેફટી ખાસ મુકાવવી જોઈએ. ફાયર સેફટીમાં ઘણા અલગ અલગ પ્રકારની હોય છે જેમાં ઈન્સ્ટીગ્યુશન, ફાયર, વાલ્વ, અલાર્મ, બોટલો, એ.બી.સી., સી.ઓ.ટુ. જેવા અનેક પ્રકારના સાધનો આવે છે અને બધી અલગ  અલગ બિલ્ડીંગ, કાર કે ટયુશન-કલાસીસ, કોલેજો, કંપની, કારખાના જેવા સ્ળોએ ફાયર સેફટીના અલગ પ્રકાર હોય છે અને તે મુકાવવી ખૂબજ હિતાવહ છે. ત્તેથી લોકોએ પોતાના જીવન અને પોતાને બચાવવા ફાયર સેફટી ખાસ મુકાવવી જોઈએ. આગ સલામતી – આગ દ્વારા તાં વિનાશને ઘટાડવાના હેતુી પગલાઓના અનિયંત્રીત આગના ઈગ્રીશનને રોકવા માટેનો હેતુ છે અને તે જેનો વિકાસ શરૂ થાય પછી આગ અને વિકાસની અસરોને મર્યાદિત કરવા માટે થાય છે. સલામતીના પગલાઓના બિલ્ડીંગના નિર્માણ દરમિયાન અવા પહેલેથી ઉભા રહેલા માળખામાં અમલમાં મુકાયેલા અને બિલ્ડીંગના રહેવાસીઓને શિખવવામાં આવે તેવા લોકોનો સમાવેશ થાય છે. આગ સલામતી માટેના ભયને સામાન્ય રીતે આગના જોખમો તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિના જોખમમાં એવી સ્થિતિ સામેલ કોઈ શકે છે જે આગની સંભાવનાને વધારે અવા આગ લાગે છે તે ઘટનામાં બચાવમાં અવરોધ લાવી શકે છે. ફાયર સમલાતી ઘણીવાર સલામતીના નિર્માણનો ઘટક છે જે ફાયર કોડના ઉલ્લંઘન માટે ઈમારતોનું નિરીક્ષણ કરે છે અને બાળકોને ફાયર સેફટી મુદ્દાઓ પર શિક્ષીત કરવા માટે શાળાઓમાં જાય છે તે આગ વિભાગના સભ્યો છે જે આગ નિવારણ અધિકારીઓ તરીકે ઓળખાય છે. ચીફ ફાયર પ્રિવેન્શન ઓફિસર અવા ચીફ ઓફ ફાયર પ્રિવેન્શન સામાન્ય રીતે આગ નિવારણ વિભાગમાં નવા આવકોને તાલીમ આપશે અને નિરીક્ષણ પણ કરી શકે છે. અવા પ્રસ્તુતિઓ કરી શકે છે.

ર૪ કલાક સુવ્યવસ્થિત કામગીરી બજાવતો મહાપાલિકાનો ફાયર સ્ટાફ: કમલ પટેલ

Such-Awareness-Among-People-About-Fire-Safety-After-Surats-Gojari-Incident
such-awareness-among-people-about-fire-safety-after-surats-gojari-incident

ઇડર ફાયર ઇન્સ્પેકટર કમલ પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઇડર મહાનગરપાલિકામાં હાલ ફાયર સેફટી માટે ફાયર કંટ્રોલ રુમ છે અને તે કંટ્રોલ રુમમાં ર૪ કલાક ફાયર ફાયટરો કાર્યરત છે. જયારે ૧૦૮ અથવા કોઇપણ અન્ય જગ્યા એથી માહીતી આપે તો તે માહીતી લઇ ફાયર ફાઇટરો તે જગ્યાએ તુરંત પહોંચી જતા હોય છે ફાયર કોલ, રેસ્કયુ કોલ, નદી તળાવ જેવી જગ્યાએ બનાવ બનતા હોય છે. ઇડરમાં હાલ પુરતો સ્ટાફ પણ છે અને તે ર૪ કલાક પોતાની ફરજ પણ બજાવે છે.

કોઇપણ ઘટનાને પહોંચી વળવા પુરતાં સાધનો છે અને તેના ઉપયોગ કરી તેવો પોતાની ફરજ બજાવે છે ઇડર તથા તેની આજુબાજુના ગામોમાં પણ ઇડર ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો કામગીરી કરે છે.

ફાયર સેફ્ટી વિનાના કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ કરી નોટિસ અપાઇ છે: ચીફ ફાયર ઓફિસર, બી.જે. ઠેબા

Such-Awareness-Among-People-About-Fire-Safety-After-Surats-Gojari-Incident
such-awareness-among-people-about-fire-safety-after-surats-gojari-incident

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ ફાયર બ્રિગેડ ખાતે ફરજ બજાવે છે. સુરતના અગ્નિકાંડ યા પછી રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા, કલાસીસ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીઝ, કોલેજ, હાઈરાઈઝડ બિલ્ડીંગ, હોસ્પિટલમાં અલગ અલગ ફાયર ઈકયુમેન્ટ હોવા જોઈએ ખાસ કરીને સ્કૂલ, કોલેજોનું ચેકિંગ ચાલુ છે. હાઈરાઈઝડ બિલ્ડીંગ હોય તો તેનો ગેઈટ ૬ મીટર હોવો જોઈએ. પાણીની ટેંક હોવી જોઈએ.વોશ પાઈપ હોવા જોઈએ. હાઈડ્રન સીસ્ટમ હોવી જોઈએ. હોઝરીલ, ફાયર લીફટ હોવી જોઈએ તેવી જ રીતે લોરાઈઝ બિલ્ડીંગમાં પાણીની ટેંક, એકસીસ બોર્ડ  હોવા જોઈએ તેમજ દરેકને ફાયર બ્રિગેડના ઈમરજન્સી નંબર છે ૧૦૧, ૧૦૨ તેમજ એમ્બ્યુલન્સના ૧૦૮ નંબર હોવા જોઈએ. ડિઝાસ મેનેજમેન્ટના ઓોરીટીના કંટ્રોલના નંબર પણ હોવા જોઈએ કમિશનરની સુચના મુજબ ઘણા એવા કોમર્શીયલ બિલ્ડીંગ કે તેના ફાયર સિસ્ટમ ની તેના ચેકિંગ કરી તેમને નોટિસો પણ  આપેલ છે. રાજકોટ શહેરમાં ટાઉન પ્લાનીંગ, ફાયર, હેલ્, આ બધુ સંકલ્ન કરી હાલ ફાયર સેફટીના ઈન્કયુમેન્ટ જે નિયમ મુજબ બિલ્ડીંગ, હોસ્પિટલોમાં વસાવવાની સુચનાઓ આપેલ છે. રાજકોટની જનતા તરફી સારો એવો સહકાર  પણ મળેલ છે. કોઈપણ બનાવ બને તો ફાયર બિગ્રેહની ૧૦૧, ૧૦૨ બે લાઈનો છે તેના ૧૦૧ની ૫ લાઈન છે, ૧૦૨ પણ ૫ લાઈનો છે અને આ બંને ફોન લાઈનો ચાલુ જ રાખવામાં આવેલ છે. કોઈ દિવસ ઈન્ગેજ પણ મળતી ની. જે તે વિસ્તારમાં આગ લાગી હોય તો ત્યાંના નજીકના વિસ્તારના ફાયર બ્રિગેડની મદદ મોકલવામાં આવે છે અને દરેક વિસ્તારના ફાયર બ્રિગેડ કાર્યરત છે અને ફાયર સેફટીમાં સ્કૂલોમાં મોકડ્રીલો પણ કરવામાં આવેલ છે. જેથી બાળકો ફાયર સેફટીને લઈને જાગૃત થાય અને બચાવ કરી શકે સો જ એરપોર્ટ ખાતે પણ મોકડ્રીલ યોજવામાં આવેલ હતી. જેથી લોકોને જાનહાની ન થાય અને સલામત સ્થળે જઈ શકે તે માટે યોજાઈ હતી. અંદાજીત ૨૫૦ થી ૩૦૦ જગ્યાએ ચેકિંગ કરવામાં આવેલ છે અને જ્યાં ફાયર સેફટીના સાધનો ન હતા ત્યાં નોટીસો પણ આપવામાં આવેલ છે અને તે લોકો હવે ફાયર સેફટી મુકાવવા સહમત પણ થયા છે. ઘરમાં ખાસ કરીને જ્યારે એલ.પી.જી. ગેસ ઉપર રસોઈ બનાવતી મહિલા ખાસ ધ્યાન રાખીને રસોઈ જ બનાવવી જ્યાં-ત્યાં ધ્યાન દેવું નહીં. ત્તેથી દૂર્ઘટના ન થાય ને જો ગેસ સીલીન્ડર લીક થાય તો તે જે ખુલ્લી જગ્યા જેવી કે છત અવા ફળિયામાં અવા પાણીના ટાંકામાં મુકી દેવું અને ઘરના બારી, દરવાજા ખોલી નાખવા અને એલપીજી હવા કરતા ભારે પ્રમાણના હોય છે ત્તેથી તે પરાઈ જાય છે.ત્તેથી તેને બારી દરવાજા ખોલી દૂર કરવો જોઈએ અને આજુબાજુના જવલીત પર્દાનો ઉપયોગ ન કરવો ને લાઈટ ચાલુ ન કરવી ખાસ ‘અબતક’ના દર્શક મિત્રોને સંદેશ કે લોકોની સુરક્ષામાં ધ્યાન આપવું જોઈએ. ફાયર સેફટીને લઈને ગર્વમેન્ટ સરકારના નિયમ છે તેનું પાલન કરવું જોઈએ એ માટે લોકોએ જાગૃત રહેવું અને ફાયર બ્રિગેડે પણ જાગૃત રહેવું જોઈએ.

સુરતની ઘટના બાદ લોકો સાવચેત થયા છે: દેવરથ દોશી

Such-Awareness-Among-People-About-Fire-Safety-After-Surats-Gojari-Incident
such-awareness-among-people-about-fire-safety-after-surats-gojari-incident

‘અબતક’ સોની વાતચીતમાં વીર મેન્યુફેકચરના દેવરથ દોશીએ જણાવ્યું કે, આ કંપની ૧૯૯૪માં તેમના પિતાએ ખોલી હતી અને ૨૦૧૭માં તેમના દેહાંત બાદ આ કંપની મારા દ્વારા ચલાવામાં આવે છે. કુલ ૨૫ વર્ષથી ચાલે છે. ફાયર સેફટીમાં એક ફાયર એકસ્યુમલી કે જે પાવડર જેવું આવે સીઓટુ, પાણી અને ફોમ ટાઈપ આવે. આ ચાર પ્રકારના ફાયર એકસ્યુમલી આવે. પાવડર ટાઈપ આવે તે વધારે વપરાય છે તે સોલીડ મટીરીયલ જેવા વુડ, પ્લાસ્ટિક, પેપર દ્વારા જે આગ લાગે તેમાં એબીસી ફાયર એકસ્યુમલ વપરાય અને ઈલેકટ્રીક વસ્તુથી આગ લાગે તે સીઓટુ ટાઈપ વપરાય, પાવડર ટાઈપ એ વધારે વપરાય છે તે સ્કૂલમાં વધારે વપરાય જેમાં ૨ કિલોગ્રામ, ૪ કિલોગ્રામ, ૬ કિલોગ્રામ, ૮ કિલોગ્રામ આવે જે ગમે તે વ્યક્તિ ખૂબ આસાનીી ઉચકી શકે. અત્યારે કલાસીસમાં બે કલાસ વચ્ચે એક ૬ કિલોગ્રામ કે ૯ કિલોગ્રામ પાવડરમાં આવે તે વાપરવામાં આવે કે વધારે સેફટી માટે ૪ કિલોગ્રામના બંને કલાસમાં લગાવવા જોઈએ. ૪ કિલોગ્રામનું ફાયર એકસીન્યુસર છે તે ૧ થી ૧.૩૦ મીનીટ જેટલું ચાલે, ૬ કિલોગ્રામનું ફાયર એકસીન્યુસર પાવડર વાળુ એ બધી જ આગમાં મદદ કરે છે અને અત્યારે સુરતમાં જે અગ્નીકાંડ થયો છે તે પછી લોકો સારી રીતે જાગૃત થઈ ગયા છે અને બધા કલાસીસવાળા સેફટી માટે સાધનો વસાવવા માંડયા છે અને હવે જાગૃતતા ખુબ આવી છે અને એકવાર જે થયું તે હવે પાછું ન થાય તેમના માટે બધા લોકો સાવચેત થઈ ગયા છે. આગ સુરક્ષાના સાધનો બધી આગ તો નહીં બુજાવી શકે પરંતુ સુરક્ષામાં રાખી અને રહી શકશે અને એ સાધનને તમે શીખી લ્યો અને ફોડતા આવડી જાય તો તમો તમારી જીવનું રક્ષણ કરી શકશો. ફાયર એકસીલ્યુસનનું ડેમોસ્ટ્રેશન નવું આપીએ. ફાયર એકસીલ્યુસન ત્યારે તેમને વાપરતા શીખડાવી દઈએ છીએ અને અમારી ટીમ જઈને શીખડાવે સાષ ફીટ કરી આપો અને જો કોઈ અહીં આવે લેવા માટે તો અહીં બધી જ માહિતી અમે સમજાવી આપીએ છીએ.

પાંચ કિલોની બોટલ હોય તે પાંચી દસ મીનીટ સુધી આગ પર પ્રેસ થઈ શકે છે: યુનુસભાઇ

Such-Awareness-Among-People-About-Fire-Safety-After-Surats-Gojari-Incident
such-awareness-among-people-about-fire-safety-after-surats-gojari-incident

નેશનલ મેન્યુફેકચરના યુનુસભાઈએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ૮ વર્ષથી આ વ્યવસાય ધરાવે છે. ફાયર સેફટીમાં ફાયર ઈસ્ટીગ્યુશન, ફાયર બકેટ, ફાયર હાઈડ્રન સીસ્ટમ, ફાયર વાલ્વ, સ્મોકડિટેકટર આવે છે. બધા સાધનો અલગ-અલગ રેન્જમાં આવે છે. એક હજારી લઈને પચ્ચીસ હજાર સુધીની રેન્જના સાધનો આવે છે. સાધનો ૧ કિલોથી લઈને અલગ અલગ ૫૦ કિલો સુધીનાં આવે છે. હાઈરાઈડઝ એટલે કે ૧૧ માળ સુધીની બિલ્ડીંગમાં તેમાં હાઈડ્રન સીસ્ટમ અને લો રાઈઝ બિલ્ડીંગ હોય તેના ફાયર ઈસ્ટીગ્યુશન, ફાયર સીસ્ટમ, હાઈડ્રન સીસ્ટમ મુકાવી શકાય છે. આગમાં એ,બી,સી જેવી કે ઈલેકટ્રીક, પેટ્રોલ જેવી અલગ અલગ હોય છે. ઈલેકટ્રીકને લગતી આગમાં સીઓટુ અને એ.બી.સી. બન્ને પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે સ્કુલ, કોલેજોમાં પહેલા તો પ્રાથમિક રીતના ફાયર ઈસ્ટીગ્યુશન, ફાયર બોલ પણ મુકાવી શકાય છે. પ્લાયવુડ કે પ્લાસ્ટીકને લગતી આગ હોય તો એમ ફોમ કે સી.ઓ.ટુ જેવી સાધન સેફટી મુકાવી શકાય છે. પાંચ કિલોની બોટલ હોય તે પાંચી દસ મીનીટ સુધી આગ પર પ્રેસ ઈ શકે છે. લોકોએ પોતાના ઘરની સેફટી માટે પહેલા તો અર્લામ સીસ્ટમ મુકાવવી જોઈએ અને ફાયર ઈસ્ટીગ્યુશન મુકાવવા જોઈએ. યુનુસભાઈ દ્વારા ‘અબતક’ના વાચક મિત્રોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ ગમે ત્યારે આગ લાગે ગભરાવું ન જોઈએ અને તમારી કોઈ પણ પાસે કોઈપણ ફાયર ઈન્સીગ્યુશન હોય તો તમે તેનો ઉપયોગ કરી બીજા લોકોની મદદ કરી અને બધા પાસે સેફટીમાં ફાયર ફુટર હોવું જરૂરી છે કે ફાયર અર્લામ વાગતા લોકોએ પોતાનો બચાવ કરી નીકળી જવું જોઈએ. સુરતની ઘટના ખૂબજ દુ:ખદ છે પણ આ ઘટના પછી લોકોમાં ઘણી અવેરનેશ આવી છે.

સુરતની દુર્ઘટના બાદ લોકો હવે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માંડયા છે: ઝંખના દોશી

Such-Awareness-Among-People-About-Fire-Safety-After-Surats-Gojari-Incident
such-awareness-among-people-about-fire-safety-after-surats-gojari-incident

‘અબતક’ સોની વાતચીતમાં જંખના દોષીએ જણાવ્યું કે, તેઓ ૨૪-૨૫ વર્ષથી આ બિઝનેસ કરે છે. બધી જ રેન્જના ફાયર સેફટીના સાધનો રાખીએ છીએ ગર્વમેન્ટ સંસઓ પર સેફટી સર્વિસ મુકે છે અને સ્કૂલ, કોલેજના પણ અમે વર્ક કરીએ છીએ અને પહેલા અમે સામેથી ફોન કરીને કહેતા હતા કે, ફાયર સેફટીના સાધનો મુકાવો પરંતુ હાલમાં લોકો સુરતની ઘટના બાદ આ સાધનો વસાવતા યા છે. અમારી પાસે ૨ કિલોથી ૭૫ કિલોના એકસીકયુસર છે.

ઘરમાં પણ ફાયર સેફ્ટીના સાધનો રાખવા જરૂરી છે: ધવલભાઇ કેટીયા

Such-Awareness-Among-People-About-Fire-Safety-After-Surats-Gojari-Incident
such-awareness-among-people-about-fire-safety-after-surats-gojari-incident

‘અબતક’ સોની વાતચીતમાં ધવલભાઈ કેટીયા સેફટીમોલના ઓનરે જણાવ્યું કે, ૫ વર્ષથી આ કામનો અનુભવ છે અને આ શોરૂમમાં દોઢ વર્ષ થયું અમે ફાયર સેફટીમાં ફાયર એલાર્મ આવે. ફાયર એકસીલ્યુસર આવે જે ઘણી પ્રકારના આવે. મેકેનીકલ, સીઓટુ, પાણી, પાવડર, આમ ત્રણ પ્રકારની આવે છે. વધારે બધા આજ વાપરે છે. એબીસી ટાઈપની કેમીકલ ટાઈપની હોય છે તે બધા વાપરી શકે તે કોઈપણ પ્રકારની આગમાં વાપરી શકે તે કોઈપણ પ્રકારની આગમાં વાપરી શકાશે. બી અને સી એ કેમીકલ, ગેસ, કે ઈલેકટ્રીકને લગતી આગ છે તે કાર્બનડાયોકસાઈડનું એકસીકયુઝર વપરાય છે. ત્યારબાદ જે પ્લાસ્ટીક વુડ, પેપરમાંથી આગ લાગે તો તેમાં મેકેનીકલ ફોર્મ અને ગેસ અને પેટ્રોકેમીકલ, ફોર્મ ટાઈપનું એકસીલ્યુસર વપરાય છે. ફાયર એકસીલ્યુસરની ૭૦૦ રૂપિયાની અલગ અલગ ભાવ હોય તેમાં કેપીસીટી પ્રમાણે હોય છે અને ૨૦-૨૫ હજાર જેટલા ભાવમાં સાધનો આવી શકે છે. પછી સીઓટુમાં ભાવ ૩૦૦૦થી ચાલુ થાય પછી ૨૫૦૦૦ સુધીના સાધનો મળે અને મોકેનીકલ ફોર્મમાં પણ ૬૦૦૦ થી ૫૦,૦૦૦ સુધી જેવી સીસ્ટમ લગાવો તેટલા ભાવમાં મળે છે. ૧ કિલોથી પાવડર વાળુ હોય તે ૫૦ કિલોગ્રામ સુધી હોય છે અને ૩ થી ૪ માળના બિલ્ડીંગમાં ફાયર એકસીલ્યુસરની સીસ્ટમ અને તેમનો નિયમ એવો છષ કે, ૧૦ થી ૧૫ મીટરની અંદર આવી જાય તો પછી એક માળ ઉપર સીઓટુ એક માળ ઉપર ડ્રાય કેમીકલ પાઉડર વાળુ સેફટી સાધનો લગાવવા જોઈએ. અત્યારે કોર્પોરેશને બધું જ ફરજીયાત કરી નાખ્યું છે અને હાઈરેડ બિલ્ડીંગમાં ફરજીયાત ઈ ગયું છે. ઘરમાં ફાયર સેફટી રાખવી વધારે જરૂરીયાત છે. કારણ કે વધારે આગ નામી વસ્તુ કે જગ્યાએી જ લાગતી હોય છે અને તે તમારા ઘરમાં હશે તો બધા જ લોકોને કહી શકશો અને તેમાં ૨ કિલોગ્રામનો આવે સીઓટુની તે લગાવી જોઈએ. અત્યારે સુરતમાં જે હત્યાકાંડ થયો છે તે દુ:ખદ ઘટના શે અને પહેલાી જો આ વસ્તુની જાણકારી હોય તો તે ઘટના ન બનત અને માર્કેટની અંદર ફાયર સેફટીના સાધનો પહેલેથી જ આવી ગયા છે અને આ ઘટના ઘટયા પછી લોકો બધે જ ફાયર સેફટીના સાધનો વસાવતા થઈ ગયા છે અને હવે લોકોને એક જ માહિતી આપવાની કે આ એક ઘટના બની છે. તો હવે આગળ આવું કંઈ ન બને તે માટે ફાયર સેફટીના સાધનો વસાવવા જરૂરી છે. ઘરની અંદર ફાયર સેફટીના સાધનો વસાવવા બોવ મોંઘા ની. જેથી આગ લાગવાી જાન બચાવી શકાય અને સાવચેતી રાખે લોકો બસ. પટેલ ફાયર ફાઈટરના મેહુલભાઈ મારડિયાએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧ વર્ષથી આ વ્યવસાય સો જોડાયેલ છે. ફાયર એકસીગ્યુશન, હાઈડન સીસ્ટમ, ફાયર બોલ જેવા અનેક સાધનો હોય છે, હાઈડન સીસ્ટમ ફાયર માટેની ખાસ હોય છે અને ફાયર એકસીગ્યુશન છે તે બધી જ જગ્યાએ ઉપયોગી છે જેમ કે ઘર, કલાસીસ બધી જ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે અને સાધનો તેમની પાસે એક કિલોથી લઈને પંચીસ કિલો સુધીનાં હોય છે અને ૨૫ કિલો છે. ૫૦ કિલો છે તે મોટી મોટી બિલ્ડીંગ મોટા કારખાનામાં ઉપયોગી હોય છે અને કલાસીસમાં ઈલેકટ્રીક માટે સીઓટુ અને એબીસી એ બધે જ ઉપયોગી છે. એક કલાસ દીઠ એક બાટલો ઈસ્ટીગ્યુશનની માંગણીઓ રહે છે અને સાત માળી વધારેની બિલ્ડીંગ હોય તો તેની માટે હાઈડન સીસ્ટમ મુકવામાં આવે છે જે પ્રેશરપંપ સો કામ કરે છે. હાલ ફાયર ઈસ્ટીગ્યુશન એબીસી તે ત્રણેય પ્રકારની આગને બુજાવવા માટે કાફી છે એ ટાઈપ વુડન છે પાઠય પુસ્તક છે, પસ્તી છે, બી ટાઈપમાં કપડા છે, ગેસી, બિલ્ડીંગી અને સીટાઈપની આગમાં કેમીકલ, પેટ્રોલ જેવી આગને કાબુમાં લ્યે છે. ત્તેથી બધે જ તે ઉપયોગી બને છે. ઈલેકટ્રીકી લાગેલી આગ હોય તો તેમાં સીઓટુ ટાઈપની સાધન વાપરી શકાય છે. તેનું પ્રેશર સારી માત્રામાં સારી એવી માત્રામાં હોય છે. હાલ એબીસી ફાયર ઈન્સ્ટીગ્યુશનનું વેંચાણ વધારે હોય છે સુરતના અગ્નિકાંડ પછી લોકોમાં ઘણી જાગૃતતા આવી છે. મેહુલભાઈએ ‘અબતક’ના દર્શક મિત્રોને ખાસ સંદેશ આપતા જણાવ્યું હતું કે, ફાયર સેફટી બધા માટે ખૂબજ ઉપયોગી છે જો ફાયર સેફટી હશે તો તમે નાની-મોટી દુર્ઘટના ઉપર કાબુ મેળવી શકશો નહીંતર કાંઈ જ શકય નથી.

હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટે હાઇડ્રન સિસ્ટમ મુકાય છે: એકતા પટેલ

Such-Awareness-Among-People-About-Fire-Safety-After-Surats-Gojari-Incident
such-awareness-among-people-about-fire-safety-after-surats-gojari-incident

શ્રીજી ફાયર સેફટીના એકતાબેન પટેલે ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૪ વર્ષથી આ વ્યવસાય ધરાવે છે. ફાયર સેફટીમાં ફાયર ઈસ્ટીગ્યુશન, હાઈડ્રન સીસ્ટમ, વાલ્વ જેવા અનેક સાધનો આવે છે. હાલ સ્કૂલમાં કોલેજોમાં ફાયર ઈસ્ટીગ્યુશનનો ઉપયોગ થાય છે. હાઈરાઈડ્સ બિલ્ડીંગમાં હાઈડ્રન સીસ્ટમ મુકાવવામાં આવે છે અને લોરાઈઝ બિલ્ડીંગમાં ઈન્સ્ટીગ્યુશન મુકવામાં આવે છે. ઘર માટે એ.બી.સી.નો ઉપયોગ કરવામાં આવે છે. ઈલેકટ્રીક માટે કાર્બન ડાયોકસાઈડનો ઉપયોગ થાય છે. હાલ એ.બી.સી. અને સીઓ-ટુ ટાઈપ વધુ ઉપયોગ થાય છે. પ્લાયવુડ કે વુડનને લગતી આગમાં પાવડર બેઈઝ કેમીકલ વપરાય છે. કિચન માટે ઓઈલ બેઈઝનો ઉપયોગ થાય છે અને કાગળને લગતી આગ માટે એ.બી.સી. સ્ટ્રોપ્રેશક ટાઈપનું ઈન્સ્ટીગેશન આવે છે. સુરતનાં અગ્નિકાંડ પછી લોકોમાં ઘણી જાગૃતતા આવી છે. ‘અબતક’ના દર્શક મિત્રોને ખાસ સંદેશ આપતા જણાવ્યું હતું કે, લોકોએ પોતાની સેફટી માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બીજે કોઈપણ જગ્યાએ સુરત જેવી ઘટના ન બને તેવી કાળજી રાખવી જોઈએ અને દોડા દોડી કરવા કરતા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી આગી બચવું જોઈએ અને આગ પર કાબુ મેળવવાનું શીખવું જોઈએ.રાજકોટમાં રેલનગરમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના છત્રપતિ શિવાજીના રહેવાસીઓને જ્યારે ટાઉનશીપના મકાન બનાવવામાં આવ્યા ત્યારે જે ફાયર સેફટી મુકવામાં આવી છે તે હજુ તેમની તેમજ છે દર વર્ષે જે સાધનો બદલાવા પડે તે બદલાવામાં આવ્યા ની. તમામ ફાયર સેફટીના સાધનો ૨૦૧૬માં મુકવામાં આવેલ છે. તેના ત્રણ વર્ષ પૂર્ણ થવા ઉપર છે પણ હજુ તેના બદલાવાયા ની. ઉપરી ફાયર સેફટીના ટાંકા આપવામાં આવ્યા છે તે પણ હજુ બંધ હાલતમાં અવા લીકેજ પડેલ છે તો ઘણી એવી વિંગમાં તેનું કનેકશન પણ આપવામાં આવ્યું ની તો લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ દૂર્ઘટના આગને લગતી બને તો તેમનો બચાવ કઈ રીતે થઈ શકે અવા તે પોતાને અવા પોતાના પરિવારને કેવી રીતે બચાવ કરી શકે સાથે જ જે તે ફાયર સેફટીના સાધનો મુકવામાં આવેલ છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ કોઈપણ રહેવાસીઓને ખબર પણ ની ત્તેથી લોકો દ્વારા સાધનો બદલાવા અને ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.