Abtak Media Google News

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે ઘણા લોકો જાણતા પણ નથી. ઘણા એવ જીવો છે જેને  પાંખો હોય છે પરંતુ તેઓ ઉડી શકતા નથી.

પેંગ્વિન

એન્ટાર્કટિકા ટાપુમાં જોવા મળતું પેંગ્વિન પક્ષી પાંખો ધરાવે છે પરંતુ આ પક્ષી ઉડી શકતું નથી. આ પક્ષી કલાકો સુધી પાણીમાં રહીને શિકાર કરે છે.

9De57Cats0 Medium Ww267491

ઇમુ

Emoe

ઇમુ ઓસ્ટ્રેલિયાનું પ્રખ્યાત પક્ષી છે. વિશ્વનું સૌથી પ્રખ્યાત પક્ષી પણ કહેવામાં આવે છે. તેમને પાંખો છે પણ તેઓ ઉડતા નથી.

ગુઆમ રેલWhatsapp Image 2023 12 04 At 10.56.08 1D52E79C

ગુઆમ રેલ જે પક્ષી છે તેને ઘણી પાંખો છે પરંતુ પાંખો હોવા છતાં તે ઉડી શકતું નથી.

ટાકાહWhatsapp Image 2023 12 04 At 10.57.14 7D8964Ba

દક્ષિણ દ્વીપમાં જોવા મળતા ટાકાહ પક્ષીને પણ પાંખો છે પરંતુ પાંખો હોવા છતાં તે ઉડી શકતું નથી.

કાકાપો

1800

કાકાપો આ પક્ષી ખૂબ જ વિચિત્ર લાગે છે. આ પક્ષીને ઘણી પાંખો છે પરંતુ તે તેની સાથે ઉડી શકતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.