Abtak Media Google News

ગોંડલ ચોકડી નજીક રાજકમલ પેટ્રોલપંપની બાજુમાં આવેલા પ્રાચીન ધર્મ સન ઉદાસીન આશ્રમ રમતેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા.૧૮ને રવિવારી ૨૪ને શનિવાર સુધી દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાશે.

Advertisement

શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન શાી અજયભાઈ સંગીતમય શૈલીમાં કરાવશે. ભાગવત કામાં મહંત દેવનાબાપુ (એકલધામ આશ્રમ-કચ્છ), મહંત નરેન્દ્રબાપુ (આપાગીગાનો ઓટલો) તેમજ સૌરાષ્ટ્રના અનેક સંતો-મહંતો પધરામણી કરી આર્શીવચન પાઠવશે. આ તકે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્તિ રહેશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહનાં આયોજનમાં મહંત ગંગામુનીબાપુ, મહંત રામદાસબાપુ, મહંત રઘુવિરદાસબાપુની સો નિલેષભાઈ ગઢવી, લક્ષ્મણભાઈ ગઢવી, કૌશીકભાઈ ગઢવી, હમીરભાઈ ગઢવી, દિલીપસિંહ જાડેજા, અશ્વિનનભાઈ દવે, જયેન્દ્રસિંહ જાડેજા, નિલેષભાઈ બગરીયા, વિક્રમસિંહ જાડેજા, વિજયભાઈ જામંગ, મનોજભાઈ તરૈયા સો અનેક કાર્યકર મિત્રો આયોજનને સફળ બનાવવા સેવા આપી રહ્યાં છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા વિવિધ સંસના આગેવાનો સો હિન્દુ યુવા વાહિનીનાં હરપાલસિંહ જાડેજા, દિલીપભાઈ દવે, વિજયભાઈ કારીયા, મહેન્દ્રસિંહ તલાટીયા, શૈલેન્દ્ર ટાંક, ભાવેશભાઈ પિત્રોડા, સંજયભાઈ ગઢવી, રાજુભાઈ ઉમરાણીયા, ધર્મેશભાઈ વસંત વગેરે કાર્યકર્તા સેવા આપી રહ્યાં છે.

કા શ્રવણ દરમિયાન દરરોજ સાંજે મહાઆરતી બાદ સર્વે ભક્તો માટે ભોજન મહાપ્રસાદ રાખવામાં આવેલ છે. આ કામાં સહયોગ આપવા માટે ર્આકિ સહાય, અનાજ, ગૌમાતા માટે ઘાસચારો વિગેરે આપવા માટે મો.નં.૯૪૨૫૭ ૪૪૭૯૫નો સંપર્ક કરવા આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.