Abtak Media Google News

વિવેકાનંદ યુ કલબ, રાજકોટ મહાનગરપાલિકા, રેડક્રોસ અને લોહાણા મહાપરિષદનું સંયુકત આયોજન

રાજકોટ શહેરની જાણીતી સેવાસંસ વિવેકાનંદ યુ કબ-રાજકોટ મહાનગરપાલિકા-ઈન્ડિયન રેડક્રોસ મહાપરિષદ ેલેસેમીયા સમિતિના સંયુકત ઉપક્રમે તા સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસના ર્આકિ સહકારી ેલેસેમિયા મેજર દર્દીઓ માટે ૨૩મી એપ્રિલે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે સવારે ૮ કલાકી બપોરે ૩ કલાક સુધી ેલેસેમિયાના મેજર બાળકો માટે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુંબઈ સ્તિ એશિયાના સર્વશ્રેષ્ઠ હેમેટોલોજીસ્ત તા ેલેસેમિયાના સર્વશ્રેષ્ઠ ડોકટર એમ.બી.અગ્રવાલ રહેશે. ડો.એમ.બી.અગ્રવાલ દ્વારા ભારતમાં ેલેસેમિયા મેજરની સર્વશ્રેષ્ઠ સારવાર તા વર્તમાન સમયમાં ેલેસેમિયામાં ઈ રહેલા સંશોધનો પર બાળકો અને તેના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુંબઈ સ્તિ ેલેસેમિયાના વિશેષજ્ઞ ડો.ઉષાબેન અગ્રવાલ પણ ઉપસ્તિ રહેશે. ઉપરાંત રાજકોટના જાણીતા હેમેટોલોજીસ્ત ડો.નિશાંત ઘરસંડિયા તા એન્ડોસ્ક્રીનોલોજીસ્ત ડો.નિલેશ દેત્રોજા પણ ઉપસ્તિ રહી બાળકોને માર્ગદર્શન આપશે.

કાર્યક્રમમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ેલેસેમીયા મેજર બાળકોને જ‚રી એવા ૨૦ી વધારે ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કમિશ્નર બંછાનિધિ પાની, ડે.મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુસ્કરભાઈ પટેલ, આરોગ્ય સમીતીના ચેરમેન, મનીષભાઈ રાડીયા, મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પંડયા, વગેરે ઉપસ્તિ રહી બાળકોને માર્ગદર્શિત કરશે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડો.પ્રકાશભાઈ પરમાર, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજકોટના ચેર મેન દીપકભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્તિ રહેશે. આ કાર્યક્રમમાં અન્નપૂર્ણા વિભાગમાં સુરેશભાઈ બાટવિયા તા હિતેશભાઈ ખખરનો સહયોગ મળેલ છે. કાર્યક્રમમાં વધુને વધુ બાળકોને લાભ લેવા માટે વિવેકાનંદ યુ કલબના અનુપમભાઈ દોશી, મિતલભાઈ ખેતાણી, ઉપેનભાઈ મોદી, હસમુખભાઈ રાચ્છ, ડો.રવિ ધાનાણી, પ્રદીપભાઈ જાની, ગોવાનીભાઈ, હિતેશ ખુશલાની દ્વારા અપીલ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં અગાવી રજીસ્ટ્રેશન કરાવવું જ‚રી છે વધુ માહિતી માટે ડો.રવિ ધાનાણી (૯૪૨૭૨ ૩૬૯૦૨)નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.