Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના અમરોલી કોસાડ આવાસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા  જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા . સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એમ્બ્યુલન્સમાં  આવી રેડ પડી હતી . આસિફ અને સોહેલના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડ્યા  હતા . અમરોલી પોલીસની જુગારધામ સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે .Screenshot 5 3

Advertisement

. સ્થાનિક પોલીસ દ્વારા આ જુગાર ધામ પર કોઈ કાર્યવાહી ન કરવાના આક્ષેપો લોકો દ્વારા લગાવામાં  આવ્યા હતા . સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 78 હજાર નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી  કરવામાં આવી છે .

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.