Abtak Media Google News

સુરત સમાચાર

ધોળા દિવસે ફરી લૂંટ પ્રયાસની ઘટના

Website Template Original File1 9

સુરત શહેરમાં લુટારુઓ આતંક મચાવી રહ્યા છે. ત્યારે સુરતમાં ધોળા દિવસે ફરી લૂંટ પ્રયાસની ઘટના સામે આવી છે. ઉધનામાં આવેલી પટેલ અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ત્રણ શખ્સોએ હુમલો કરી આંગડિયા પેઢીમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર ઘટનાની જાણ થતા ઉધના પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લુટારુ ત્રણ શખ્સો પૈકી એકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ભાવેશ ઉપાધ્યાય

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.