Abtak Media Google News

સુરેન્દ્રનગર પલ્સ ઈન્ડિયા લીમીટેડ કંપનીનાં ગ્રાહકો પોતાના ફસાયેલા નાણા મેળવવા દુર દુરથી દર રવિવારે આવે છે ગરીબ તેમજ મઘ્યમ વર્ગે પોતાના ઉજજવળ ભવિષ્ય માટે રોકેલા પૈસા ચાઉ કરી જનાર પલ્સ ઇન્ડિયા લીમીટેડ કંપની સામે તે ગ્રાહકો અહિ આવીને રોષ ઠાલવે છે ત્યારે સરકાર દ્વારા આ ગંભીર પશ્ર્ને નોંધી લઇને તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.