Abtak Media Google News

ઝાલાવાડ વાસીઓ માં આનંદ ની લાગણી : ચોમાસા પહેલા તમામ રોડ રસ્તા ના કામ પૂર્ણ થશે…

Img 20180622 Wa0023

Advertisement
હાલ સુરેન્દ્રનગર આખામા પુરા જોસ મા રોડ રસ્તા બનાવવા નું કામ ચાલી રહ્યુ છે.
Img 20180622 Wa0018 1529636049924
જ્યાં રોડ રસ્તા અને પ્રાથમિ સુવિધા નાં કામો ચાલુ છે ત્યાં ખુદ નગરપાલિકા ના પ્રમુખ બિપીન ટોળીયા હાજર રહી ને રોડ રસ્તા ના ચોમાસા પૂર્વે તમામ સુરેન્દ્રનગર જીલ્લાનાં રોડ રસ્તાઓ નવા બનસે તેવી સુરેન્દ્રનગર જિલ્લા નગરપાલિકા ના પ્રમુખે કહ્યું હતું. જેના કારણે લોકો માં આણંદ ની લાગણી પ્રસરી હતી. હાલમાં આ તમામ રોડ રસ્તાઓનું કામ ચાલુકરી દેવમા આવ્યું છે.
1 96Img 20180622 Wa0021 1529636049764

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.