Abtak Media Google News

Whatsapp Image 2023 03 24 At 10.25.11 Pm 1જિલ્લા પોલીસ વડા ની રાહબરી હેઠળ એલસીબી- એસઓજી સહિતનો પોલીસ કાફલો તપાસ અર્થે જેલમાં દોડી ગયો

સાગર સંઘાણી જામનગર- જામનગર તા ૨૪, જામનગરની જિલ્લા જેલમાં આજે રાત્રે જિલ્લા પોલીસ વડા ની રાહબરી હેઠળ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતાં જેલ વર્તુળમાં ભારે દોડધામ થઈ છે.Whatsapp Image 2023 03 24 At 10.25.11 Pm

Advertisement

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની જેલમાં તપાસ ના આદેશ કરાયા પછી રાજકોટ રેન્જ ના આઈ.જી.પી.ના આદેશના પગલે આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.Whatsapp Image 2023 03 24 At 10.25.10 Pm

જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ રાત્રીના દસ વાગ્યે જિલ્લા જેલમાં પહોંચ્યા હતા, તેઓની સાથે એલસીબી અને એસઓજીની ટુકડી પણ સરપ્રાઈઝ ચેકિંગ માટે જેલમાં પહોંચી હતી, અને જેલનો સ્ટાફ એલર્ટ બની ગયો હતો. જેલની અંદર તમામ બેરેકો માં બારીકાઈ થી નિરીક્ષણ કરાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.