ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ડે. કલેક્ટર સ્વ. પંકજસિંહજી જાડેજા મેમોરીઅલ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળોનું સતત બે દિવસ વિનામૂલ્યે વિતરણ. પાનેલી ગામ તેમજ આસપાસ ની ગ્રામીણ જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો. સમગ્ર આયોજન અતુલભાઈ ચગ અને સરસ્વતી ધામ શાળા દ્વારા અને તેમના આર્થિક સહયોગથી થયેલ હતા.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક