Browsing: abtak special

કોઈ જરૂરિયાતમંદને નોકરીમાં રખાવવા એના જેવું કોઈ પૂણ્ય નથી અને કોઈની નોકરી તોડાવવી એના જેવું કોઈ પાપ નથી! આ આપણી વેદિક સંસ્કૃતિમાં વણાયેલા સનાતન સત્યો છે!…

સાત પેઢી સુધી ખૂટે નહિ એટલી હદે ઘર ભરી લેવાની રાજપુરૂષોની ચેષ્ટાએ આપણી માતૃભૂમિને વિશ્ર્વભરમાં લજિજત કરી છે કારમી મોંઘવારી આપણા રાજકર્તાઓનાં રૂંવાડા ધગાવતી નથી; સત્તાભૂખે…

શોખ બડી ચીજ હૈ હિંસક લાગતા સરીસૃપ માણસનાં સર્ંસગમાં આવીને પારિવારીક માહોલમાં શાંત બનીને રહી છે: પાયથન (અજગર), કરોળીયા, ઇંગવાના (કાચીંડા) તેમજ વિદેશી પક્ષીઓને પાળવાનો શોખ…

અજીતદાન ગઢવીને કારણે જીણામીંયા તો બચી ગયા આ રીતે આ કિસ્સામાં એક અભીશાપ (દારૂ પીવાનો) એક એક આશિર્વાદ થઈ ગયો ! (અપવાદરૂપે) સમગ્ર ઉંઝા શહેરમાં જે…

સવા અબજની વસતીનાં ભવિષ્ય સાથે બેહુદી ખિલવાડમાં રચ્યાપચ્યા રાજપુરૂ ષો: નાતાલ પૂર્વે બિહામણા ઘટનાઓનાં ઉતરતાં ઓળા ! ગઝલ સમ્રાટ શ્રી અમૃત ઘાયલે લખેલી એક ગઝલની આ…

કોઈપણ સંસ્થા કે આશ્રમ, કે ધર્માલય કોઈની બાપુની મિલકત નથી, દાન અને પ્રજાનો સહકાર મેળવતી કોઈ પણ સંસ્થા પ્રજાની મિલકત છે એ ભૂલી જતા દંભી સંચાલકો…

“નાગોરી બિલ્ડીંગના ત્રીજા માળેી ૨૮ વ્યક્તિઓને નીચે ઉતારી થોડે દૂર સેક્ધડ મોબાઈલ પાસે જતા જ હિંસક ટોળાનો હુમલો તા પોલીસે લાઠીચાર્જ, ગેસ અને છેલ્લે ગોળીબાર કરવાની…

ઝૂપડાઓની ભીંતે ભગવાનનું કેલેન્ડર: મજૂરોય ભગવાનમાં માને છે એ વાતના સાક્ષી ભગવાન: હવે તારીખિયાં કોણ ફાડશે? દિલ્હીમાં બંગલા અનેક: એમાં ભગવાન હશેને? દુર્ઘટનાનો સારાંશ શું? ગુજરાતનાં…

સંત શિરોમણી: દુખીયાના બેલી અને ‘માનવ સેવા એજ પ્રભુસેવા’ના મંત્રદાતા પૂ. જગાબાપા, પૂ. રણછોડદાસજી મહારાજએ કહ્યું છે કે, ગરીબો કો મત સતાના, અગર પરમાત્માને દેખ લિયા…

દીકરી ને ગાય દોરે ત્યાં જાય, એ દિવસો હવે ગયા: શિક્ષણથી રાજગાદી સુધી નારાયણીઓની ભૂમિકા અનિવાર્ય: જીજી બાઈઓ અને શિવાજીઓની રાષ્ટ્રને જબરી ખોટ: નારીઓ અંગેની નીતિ…