Browsing: CANCER

બીડીના બંધાણીમાં શ્વાસ લેવાની અવાજ બેસવાની ખોરાક ગળે ઉતારવાની તકલીફ એ કેન્સરના લક્ષણો છે: ડો.ખ્યાતી વસાવડા વોકહાર્ટ હોસ્પિટલના કેન્સરના નિષ્ણાંત ડો.ખ્યાતી વસાવડા માહિતી આપતા જણાવે…

18 દર્દીઓ કેન્સરની ગંભીર બીમારીથી સંપૂર્ણ મુક્ત થયા અબતક, નવીદિલ્હી કેન્સર અત્યંત ગંભીર બીમારી અને રોગ છે અને તેનાથી લોકો જે પીડાતા હોય છે તેમનું જાણે…

આ ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઇડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુ આંક ઊંચો જવા લાગ્યો ત્યારે 1963માં વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલીયાની સ્થાપના કરાઈ માનવ શરીર…

લોકડાઉનની સ્થિતિ અને યાતાયાતમા નિયંત્રણો રાખવામાં આવતા અનેક લોકો પોતાનું કેન્સર સ્ક્રિનિંગ અને ટ્રીટમેન્ટ મુલતવી રાખી હતી અબતક, નવીદિલ્હી વૈશ્વિક મારામારી કોરોના દ્વારા ઘણા પ્રશ્નો…

આજે વિશ્વ કેન્સર દિવસ વિશ્વ કેન્સર દિવસે 2022થી 2024 સુધી આગામી ત્રણ વર્ષ તેની વૈશ્ર્વિક અસર ઘટાડવા સૌનો સહિયારો પ્રયાસ જરૂરી: આ વર્ષની થીમ ‘કલોઝ ધ…

તમાકુનું સેવન અગાઉ કરતા પણ હજી વધુ ઘાતક બનશે આવનારી પેઢી નહીં સમજે તો વ્યસન જ મોતનું કારણ બની જશે ભારતમાં 70 ટકાથી વધુ સ્તન કેન્સર…

અબતક, રાજકોટ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (ઠજ્ઞહિમ ઈફક્ષભયિ ઉફુ) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ…

કેન્સર કાયમ નથી છતાં કાયમ છે !!! આગામી સમયમાં પણ આ મુદ્દા ઉપર વધુ રિસર્ચ હાથ ધરવામાં આવશે અને નવા તારણો પણ બહાર આવશે. કહેવાય છે…

કેન્સરનું નામ શરીરનાં ક્યાં અંગ અને ક્યાં પ્રકારનાં કોષથી તેની શરૂઆત થાય છે તે પરથી હોય છે: કેન્સર શબ્દએ બિમારી માટે વપરાય છે જેમાં સામાન્ય કોષોનું…

દેશી ગાયના ઘીના વિવિધ ઉપયોગ પ્રાચીન સમયથી દર્શાવવામાં આવ્યા છે. જ્યાં કદાચ એલોપેથી દવાનો ઉપયોગ પણ નિષ્ફળ નીવડે ત્યાં દેશી ગાયનું ઘી અવશ્ય કામ કરે છે…