Browsing: Diwali News

પાટણવાવ, લોધિકા, ઉપલેટા, ટંકારા, લાઠી, અમરેલી, દસાડા અને રાજકોટમાં સજાર્યા જીવલેણ અકસ્માત: જેતપુરના સાંકળી પાસે કાર પલ્ટી ખાતા પિતા-પુત્રના મોત દિવાળીના સપરમાં તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રના જુદા…

નવું વર્ષ મંગલમય દિવાળીના તહેવારનો આજથી મંગલમય  પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રોશનીનું આ પર્વ વધુ લાભદાયી થાય તે માટે શહેરીજનોને અધિકારીઓ પદાધિકારીઓ તરફથી શુભકામના મળી…

સંભવિત સાયક્લોનને લઈ ઠેર-ઠેર એનડીઆરએફની ટીમ તૈનાત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતામાં આ વર્ષે વરસાદ ખમૈયા કરવાના મુળમાં જરા પણની લાગતું. એકબાજુ વરસાદની સીઝન લાંબી ખેંચાઈ હતી…

ધનતેરસ આપણે કમાયેલા ધનનો દાન અને માનવસેવામાં સદુપયોગ કરીને એને સંશુધ્ધ કરવાનો મંત્ર આપે છે. જે સમાજમાંથી ધન મેળવ્યું એ સમાજને એનો હિસ્સો આપવો એ માનવધર્મ…

દીવાળી પર્વ નિમિતે સૌને નબેટી બચાવોથનો સંદેશા મળે તે હેતુને ધ્યાનમાં લઈ વિવિધ રંગોના સહારે રંગોળી કરવામાં આવી છે. હાલ દિકરીઓનાં જન્મને લઈ સરકારે પણ અનેક…

ભૌતિક સંપત્તિ ગમે તેટલી ભેગી થયા પણ જો સમજણ ન હોય તો તે સમૃદ્ધિ ક્યારેય  સુખ આપી શકતી  નથી – શા.માધવપ્રિયદાસજી સ્વામી દિવાળીના સપરમા દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર…

રાજકોટમાં ગરીબ પરિવારો સાથે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દિવાળી ઉજવશે સંવેદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ત્રણ હજાર પરિવારોને ફટાકડા, મીઠાઇ અને વસ્ત્રોની કિટ્સ અર્પણ કરશે મુખ્યમંત્રીશ્રી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા…

ચાતુર્માસની યુવાનો માટેની અંત્તિમપંચ દિવસીય યુવા શિબિર: નૂતનવર્ષના દિવસે ડુંગર દરબારમાં ભાવિકોને કરાશે નવકાર મંત્રની ફ્રેમ અર્પણ ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ…

દિવાળી એ ફટાકડા નાં ધુમ ધડાકા ભેર ઉજવણી કરવામાં આવે છે ચાલું વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળી ની ઉજવણી નિમિત્તે દસ વાગ્યા પછી ફટાકડા વિષે ભારે…

શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે શહે૨ીજનોને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યં હતું કે દિપોત્સવી એટલે પ્રકાશનો મહોત્સવ. દિવાળી એ…