Browsing: economy

ખાંડના ભાવને કાબુમાં લેવા સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ખાંડની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ વધતી મોંઘવારી વચ્ચે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે કેન્દ્ર…

અર્થતંત્રના ગ્રોથ એન્જીનને ફુગાવો નડતરરૂપ ન બને તે માટે સરકાર રૂ.2 લાખ કરોડ ખર્ચશે અત્યાર સુધી ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર ખર્ચ ઘટાડતી હતી, પણ હવે…

દેશભરની કોર્ટોમાં ચેક બાઉન્સના આશરે 33 લાખ કેસો પેન્ડિંગ!!  પાંચ રાજ્યમાં સ્થપાશે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની વિશેષ અદાલત એક સમયે વિનિમય પદ્ધતિ અમલમાં હતી જે થકી બાર્ટર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ મુલાકાત માત્ર સોશિયલી નહિ ઇકોનોમિકલ પણ અસરકાર નીવડશે   નેપાળના પૂર્વમાં અરુણ નદી પર હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ બનશે તેમાંથી બન્ને દેશો વચ્ચે 51 ટકા…

મોદી મંત્ર 1- અર્થતંત્રનો વિકાસ’ માટે સરકાર દેણુ કરીને ઘી પીવા સજ્જ સરકાર લાંબા ગાળાના વિકાસ માટે મૂડી ખર્ચમાં ઘટાડો કરશે નહીં, ખર્ચ બરકરાર રાખી વિકાસ…

ભારત ફુગાવાની વૈશ્વિક સમસ્યા વચ્ચે અર્થતંત્રના વિકાસને અટકાવવા નથી માંગતું  ફુગાવો વધી રહ્યો છે. આ વૈશ્વિક સમસ્યા સામે અર્થતંત્રનો વિકાસ પણ જરૂરી હોય, ક્ષણિક ફુગાવા સામે…

રિઝર્વ બેન્ક જૂન મહિનામાં ફરી રેપોરેટ વધારે તેવા અણસાર : વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં રેપો રેટમાં 1 ટકા સુધીનો વધારો થવાની શકયતા ફુગાવાનો પ્રશ્ન વિશ્વના…

ખરીદદારો દ્વારા અનિયમિત ચુકવણીને પગલે એમએસએમઇ સંકટમાં: આ સમસ્યા માત્ર ઉદ્યોગો માટે નહીં સપ્લાય ચેઇન અને અર્થતંત્ર માટે પણ બાધારૂપ કલ્પના કરો કે પગારના દિવસને ત્રણ…

આ મોટા ભંડોળનું નથી વ્યાજ મળતું, નથી ક્યાંય સીધો ફાયદો થતો છતાં અર્થવ્યવસ્થા માટે તેને અનામત રાખવું ખૂબ જરૂરી ભારતે 50 લાખ કરોડ જેટલુ ભંડોળ શો-કેસમાં…

બાંગ્લાદેશ સાથેના સંબંધો ‘ગાઢ’ બનતા હવે અસમ-ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોના પરિવહન ચિતાગોંગ બંદરથી સહેલો થશે!!! વિદેશ પ્રધાન એસ જયશંકર ગુરુવારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે…