Browsing: gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે ૧૫ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવશે. આગામી છ માસમાં મ્યુઝીયમનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેમ આજે…

સુરક્ષા સેતુ સોસાયટી અને દલિત સેવા સંઘનું સંયુકત આયોજન જ્ઞાનના પ્રકાશપુંજ સમા ભગવાન તથા ગત ગૌતમ બુદ્ધના જીવનની ત્રણ મહત્વની ઘટનાઓ-જન્મજયંતી, બુદ્ધત્વપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ એક જ…

થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ કરતી વિવેકાનંદ યુથ કલબ દ્વારા આ વર્ષ  થેલેસેમીયા નાબુદ વર્ષ તરીકે ઉજવાશે: કલબના કાર્યકરો અબતકની શુભેચ્છા મુલાકાતે સમગ્ર વિશ્ર્વમાં થેલેસેમીયાના…

સોનુ પારખવાની ક્ષમતા ધરાવતા સોની સમાજને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં વસતા સોની સમાજની સોનું પારખવાની ક્ષમતાને બિરદાવી હતી અને ઉમેર્યુ હતું…

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે નાયબ કલેકટર ડો. પી.એમ. ડોબરિયા લિખીત તન મની સાજા રહીએ પુસ્તકનું વિમોચન ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે યું હતું.…

મુખ્યમંત્રીએ દત્તક લીધેલા વોર્ડ નં.૯માં વિજયભાઇની ઘી તુલા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્ય તરીકે દત્તક લીધેલા રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર નવમાં  તેમની ઘી તુલા કરવામાં આવી…

મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતની સુરક્ષા-શાંતિ માટે અસામાજિક તત્વો સદાય ફફડતા રહે તે માટે પોલીસે લાલ આંખ રાખવી જરૂરી રાજય સરકારની સુખ સમૃધ્ધિ સદાય વિકાસશીલ બની રહે તે…

રાજકોટમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રૂ. ૧૫૦ કરોડના ખર્ચી નિર્માણ પામનારી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનુ ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી તા કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નઢ્ઢા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર…

અકસ્માતના બનાવો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાને લઈ અધિક કલેકટર પટેલે બહાર પાડયુ જાહેરનામુ મોરબી પંકમાં બેફામ રીતે હેરાફેરી તી સફેદ માટી, રેતી, હાર્ડ મુરમ જેવા…

માત્ર બે ટાઇમ જમવાનું આશ્રય મળે તે ભરણ પોષણ માટે પુરતુ નથી: પરંતુ માનવીને માનવ તરીકેનું મુલ્યાંકન અગત્યનું: ફેમીલી કોર્ટ શહેરના કાલાવડ રોડ પર ગુંજન વાટીકામાં…