Browsing: gujarta

ભાજપનાં ઉમેદવારો વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે બહુમાળી ચોકથી કલેક્ટર ઓફીસ કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તડામાર…

કમિશન એજન્ટો આગામી દિવસોમાં ગૃહમંત્રીને મળી કડક કાયદા અંગે રજૂઆત કરશે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ પદે ફરી અતુલ કમાણીની વરણી: ઉપપ્રમુખ પદે યોગેશ કિયાડા અને…

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ અને અન્ય રમતો જાણે શાપિત થઈ હોય તેમ એક બાદ એક રમતવીરના મોત નિપજી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજે વધુ એક…

પ્રેમ અને ધિક્કાર એક સિક્કાની બે બાજુ છે, ઉપર ચઢનાર જેમ નીચે પડે છે તેમ અંગત લોકો જ જીવનમાં આગ લગાડી શકે છે.જે પોષતું તે મારતું…

70 મિનિટમાં પોલીસ દ્વારા રપ0 સવાલ કરાયા: આરોપી વકીલે ખોટા જવાબ આપ્યા સુરેન્દ્રનગર અને લીંબડીના જજના બોગસ રાજીનામા પત્ર તૈયાર કરી હાઇકોર્ટમાં મોકલવાના ગુનામાં ઝડપાયેલા અને…

ગુરૂવારે મત ગણતરી બાદ પરિણામને પડકારવા માટે એક દિવસનો સમય મળશે 15મી ગુજરાત વિધાનસભાની રચના કરવા માટે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગત 3 નવેમ્બરના રોજ ગુજરાત…

આપણે પોલીસને ઘણી વખત કોઈને કોઈ રીતે લોકોની મદદ કરતા જોયા જ હશે ત્યારે પોલીસે વધુ એક વાર પોતાની માનવતા મહેકાવીને પુણ્યનું કાર્ય કર્યું હતું.આર્થિક તંગીના…

 પોરબંદર: પૂર્વ પ્રેમિકાની હત્યામાં આરોપીને આજીવન કેદ પોરબંદરના ઓડદર ગામે રહેતા ભુરા ઉર્ફે પરબત લાખા ઓડેદરાને ત્ર્ાણ વર્ષ પૂવર્ે કરેલી હત્યાના ગુન્હામાં કોર્ટે તકસીરવાન ઠેરાવ્યો હતો…

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચનો અભ્યાસ ડોકટર્સને ચેતવે છે શરીરમાં શસ્ત્રક્રિયા થઇ હોય એ દરમિયાન 48 કલાકથી વધારે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો નહીં. ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ…

રાજકોટ પૂર્વનાં મતદારોનો એક જ નારો : હમારા નેતા કૈસા હો, ઇન્દ્રનીલ જૈસા હો વોર્ડ નંબર 15માં ખોડીયાર પર વિસ્તારમાં ગગનભેદી નારા લાગ્યા શહેરના 68 મતવિસ્તારમાં…