Browsing: health tip

તાજેતરમાં યેલા એક રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની સીધી અસર આપણા વર્તન અને મગજની કાર્યક્ષમતા પર થાય છે. આ વાત…

રાજકોટ ખાતે આરોગ્ય વિભાગ અને GVK EMRIદ્વારા૬૦૦ થીવધુ લોકોનેફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનીગ અપાઈ કોઈ વ્યક્તિ ને અચાનકહદય રોગનો હુમલો આવે તો તમે શું કરો ? દવા આપશો…

અનેકવાર આપણી તબિયત ખરાબ થાય છે તો લાગે છે કે બહારનું ખાવાનું ખાઇને થઇ હશે. પણ ખરેખર તો તે ખાવાનાના કારણે નહીં પણ વાસણોના કારણે પણ…

જેમ આપણે બધા જાણીએ છીએ એમ આપણા શરીર માટે પાણી ઘણુ મહત્વનું છે એવામાં આપણે આખા દિવસમાં ઓછામાં ઓછા ૭-૮ ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી પીવાથી…

ઘણા લોકો નિયમિત‚પે તમાલપત્રનો ઉપયોગ રસોઇમાં કરે છે. કરિયાણાની દુકાને પણ આસાનીથી તમાલપત્ર મળી જાય છે. આ સુકાવેલા પાન મોટા ભાગે વઘાર કે ઉકાળતી વખતે ઉપયોગમાં…

ગુજરાતમાં છેલ્લાં દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ બાદ મચ્છરો અને અનેક પ્રકારનાં જીવજંતુમાં પણ વધારો થયો છે. જેની સાથે સાથે મચ્છર જન્ય બિમારીઓ…

ક્યારેક ક્યારેક કડવી અને તીખી વસ્તુઓ પણસ્વાસ્થ્ય માટે લાભદાયક હોય શકે છે. અને સામાન્ય રીતે, આપણે રસોઈ કરતી વખતે અથવા ભોજન કરતી વખતે તીખી વસ્તુઓ હમેશા…