Abtak Media Google News

બહાર ઠંડી હોય કે ગરમી હોય કે પછી વરસાદ હોય પરંતુ ચા પ્રેમીઑને માત્ર એક જ ચા? બીજો કપ હોય તો સારું એવું ચા પીવા માટેનું બહાનું જ જોતું હોય છે.ચા માં કૈફીન, ફલોરાઇડ અને ફલેવોનોઈડ્સ જેવા ઘટકો હોય છે.Pic 8 369308686.Main

એક અભ્યાસમાં જણાવ્યુ છે કે 3 કપ ચા નિયમિતપણે હૃદય રોગના જોખમ 11 ટકા ઘટાડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાના અતિશય વપરાશથી તેના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર થઈ શકે છે તમારી ચાની ટેવને લીધે થતી ત્રણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જાણવા માટે આગળ વાંચો…

કૈફીનનો ઉપયોગ : લીલા અને ભૂરા રંગની ચામાં 40 મિલીગ્રામ કેફીન દીઠ કપ હોય છે જે તમારી ઉંઘની પ્રકિયામાં વિક્ષેપ લાવી શકે છે.Chai Su

નિમ્ન આયર્ન શોષણ: ચા માંરહેલું આર્યન તમારી શરીરમાં રહેલા 60% લોહીને શોષવાની ક્ષમતા ધરાવે છે.અને તમારા શરીરના વિકાસની પ્રક્રિયા પણ અટકાવી શકે છે. કહેવાય છે દિવસમાં 2-3 કપ ચા કે સામાન્ય ગણાય છે ત્યાંકેટલાક લોકો 10 કપ જેટલી ચા પીવે છે. વધારે પડતી ચા શરીર માટે હાનિકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.