Browsing: income tax

આધાર ન ધરાવનાર લોકોના પાનકાર્ડ રદ થશે નહીં: સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ હવે, સ્પષ્ટ કર્યુ છે કે ૧લી જુલાઇથી ઇન્કમ ટેક્સ રીર્ટન ભરવા…

અલગ તારવેલા ૧ લાખ કરદાતાઓની સ્ક્રુટીની થશે  નોટબંધી બાદ રીવાઈસ રીટર્નમાં આવકનો એકાએક ઉછાળો દર્શાવનાર કરદાતાઓને સ્ક્રુટીનીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. તાજેતરમાં આવકવેરા વિભાગે…

જીએસટીની અમલવારી બાદ આવકવેરા વિભાગના અધિકારીઓને જ્યુરીડીકશનનો બાદ્ય નહીં નડે સરકાર આવકવેરા કાયદામાં કરશે સુધારો સરકાર આગામી મહિનેથી એક રાષ્ટ્ર એક કરવેરોના ધોરણે જીએસટીની અમલવારી કરવા…

ટેકસના ૨૫૫ કરોડના લક્ષ્યાંક સામે ‚રૂ.૧૨૫ કરોડની આવક: ૭૦ ટકા આવક માત્ર કેશલેસી રાજકોટના પ્રામાણિક કરદાતાઓએ કેશલેસ પેમેન્ટ કરવામાં રાજયની તમામ મહાપાલિકાઓમાં નવો જ કિર્તીમાન રચી…

જૂની નોટો ઠેકાણે પાડવા મોટા માથાઓએ કરોડો ‚પિયાના હવાલા પાડ્યા હતા આયકર વિભાગની ટીમે છ રાજ્યોમાં ૪૦૦ી વધુ બેનામી સોદાની વિગતો શોધી કાઢી રૂપિયા ૬૦૦ કરોડની…

રાજકોટ ક્ધઝયુમર્સ પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુટર્સ એસો. આયોજીત મીટીંગમાં નિષ્ણાંત પીપળીયા અને કલ્પેશભાઈ વેપારીઓને આપશે માહિતી ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી પણ વધુ સમયથી સંગઠન ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશનના ઉપક્રમે જીએસટી…

પીછે પડ ગયા ઈન્કમ ટેકસમ્ લગ્નમાં રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ થયા બાદ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું મોટા મોટા ઉધોગપતિઓને ત્યાં અવાર-નવાર ઈન્કમ ટેકસના દરોડા પડતા હોય…

આવકવેરા વિભાગનું ૫૦ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન ૧૦૦ કરોડના કાળાનાણાનું પગે‚ રાજકોટ સુધી પહોચ્યું છે. ગઈકાલે આવકવેરા વિભાગે મુંબઈ, અમદાવાદ, હૈદ્રાબાદ અને રાજકોટ સહિતના ૫૦ સ્થળોએ…

ગત વર્ષ કરતા કલેકશનમાં રૂ.૫૦૦૦ કરોડનો વધારો ગત ૩ મહિનાથી ટાર્ગેટ પુરો કરવામાં નિષ્ફળ નિવડેલા આવક વેરા વિભાગે આ વર્ષે અંતે ગુજરાતનો ટાર્ગેટ પુરો કર્યો છે.…

ટુંક સમયમાં આઇટી વિભાગની ઇ-ફાઇલીંગ વેબસાઇટ પર ઇ-પ્રોસેસિંગ નામની લિંક જાહેર થશે  જેનાથી કરદાતાઓ આઇટીઆર ફાઇલ કરી શકશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ જાહેર કર્યુ…