Browsing: ipl

બેંગ્લોરનો એક પગ પ્લે ઓફમાં છે અને હવે તેણે પોતાની તમામ મેચ જીતવી પડે એમ છે. ચેન્નાઈ સામે તેને સારી તક છે ત્યારે સુનિલ ગાવસ્કરે બન્ને…

આઈપીએલમાં પંજાબની આ સીઝન તેની સૌથી શ્રેષ્ઠ સીઝન રહી છે. પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી પંજાબ હવે પ્લે ઓફ તરફ આગળ ધપી રહી છે. ત્યારે વેસ્ટઇન્ડીઝના…

ભારતીય ઑફ સ્પિનર અને આઇપીએલ ૨૦૧૮માં ચેન્નઇ સુપરકિંગ્સર માટે રમી રહેલા હરભજન સિંહ એક મોટી મુસિબતમાં મુકાઇ ગયો છે. મુંબઇ હાઇકોર્ટે જેટ એરવેઝના પૂર્વ કેપ્ટન બરેનડ…

બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો પ્રતિબંધ લાગતા ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૧મી સિઝનમાંથી પણ બહાર ઈ ગયો છે. સનરાઇઝ હૈદરાબાદની ટીમે વોર્નરના…

બધા ફોર્મેટ મળીને રવિન્દ્રને ૧૦૦૦૦ રન પુરા કરવામાં માત્ર ૧૧૩ રન ખૂટે છે બે વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી માટે ચેન્નઈ સુપર કિંગ્સ સંપૂર્ણપણે તૈયાર છે.…

ઈન્ડિયન પ્રિમીયર લીગની શરૂઆત આડે ગણતરીના દિવસો બાકી: રૂ.૨૦૦૦ કરોડના જાહેરાતના લક્ષ્ય સામે હજુ ૮૦૦ કરોડ રૂપિયા જ એકઠા થયા: આઈપીએલમાં દસ સેક્ધડના એક સ્લોટ માટે…

અત્યાર સુધીમાં ઈન્ડિયન પ્રીમીયર લીગની ૧૦ એડીશન રમાઈ ચૂકી છે હવે ૨૦૧૮માં ૧૧મી એડીશન રમાશે બેંગ્લોરમાં આઈપીએલ (ઈન્ડીયન પ્રીમીયર લીગ)ની ફ્રેન્ચાઈઝીની હરરાજી આગામી તા.૨૭ અને ૨૮…

૩૦૯૯ કરોડની ઓફર કરી: મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોકની સામે સોશિયલ મીડિયા જાયન્ટ આઈપીએલના ટીવી રાઈટ્સ મેળવવામાં ફોકસની સાથે એફબીએ પણ ઝુકાવ્યું છે. ૩૯૦૦ કરોડની ઓફર કરી…

પવિત્ર યાત્રાધામ દ્વારકા માં અનેક યાત્રિકો દર્શર્નો આવી પુણ્ય નું ભાું  ત્યારે રિલાયન્સ ગ્રુપ ના નીતા અંબાણી દ્વારકા ના જગત મંદિરે દર્શર્નો આવ્યા હતા સો સો…

છેલ્લી ઓવરમાં પૂણેને ૧૧ રનની જરૂર હતી: મુંબઈનો નાટયાત્મક વિજય મુંબઈ ઈન્ડીયન્સે દિલધડક આખર ઓવરના શ્ર્વાસ અધ્ધર કરી દે તેવા આખરી બોલ પર પૂણે સુપર જાયન્ટસને…