Browsing: ipl

રાજસ્થાન રોયલ્સ સિવાય તમામ ટીમોના મેચ શિડયુલ રજુ આગામી ૨૯મી માર્ચ ૨૦૨૦થી આઈપીએલની ૧૩મી સીઝન શરૂ થઈ રહી છે ત્યારે આઈપીએલનો પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે…

આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ ટી-૨૦ વર્લ્ડકપમાં ધોનીને મળી શકે છે સ્થાન ભારતીય ટીમના ભુતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની ૨૦૧૯નાં વર્લ્ડકપમાં સેમીફાઈનલ રમ્યા બાદ ક્રિકેટથી ઘણો દુર…

મન હોય તો માળવે જવાય… વિજય હજારે ટ્રોફીમાં સૌથી નાની વયે સદી ફટકારનાર યશસ્વી બન્યો પ્રથમ ખેલાડી: ૧૧૨.૮૦ની એવરેજથી ટુર્નામેન્ટમાં ફટકાર્યા ૫૬૪ રન આઈપીએલ-૨૦૨૦માં ઘણાખરા નવોદિત…

તા.૧૯ ડિસેમ્બર અને ૨૦ ડિસેમ્બરનાં રોજ આઈપીએલ ખેલાડીઓની હરાજી યોજાઈ હતી જેમાં અનેકવિધ નવતર પ્રયોગો જાણે હાથ ધરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. વિદેશી ખેલાડીઓની…

ઓસ્ટ્રેલીયન ખેલાડી પેટ કમિન્સ રૂપિયા ૧૫.૫ કરોડમાં કોલકત્તાએ ખરીદ્યો! વિશ્ર્વ ક્રિકેટ ઈતિહાસમાં આઈપીએલના યુગથી ક્રિકેટનું મેદાન અને ક્રિકેટરો કુબેરનાં ધનના ભંડારનાં દરવાજા બની ગયા હોય તેમ…

સૌથી વધુ ૨ કરોડની બેસ પ્રાઈઝમાં સામેલ ૭ ખેલાડીઓમાં ૪ ઓસ્ટ્રેલિયાના તેમાં એક પણ ભારતીય નહિ ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડે(BCCI) ૨૦૨૦ની આઈપીએલ માટે થનારી હારાજી માટે…

ભારતીય ક્રિકેટર્સમાં રોબિન ઉથપ્પાની બેઝ પ્રાઈઝ સૌથી વધુ ૧.૫ કરોડ, ઉનડકટ ૧ કરોડના લિસ્ટમાં શામેલ આઈપીએલ ૨૦૨૦ માટે ખેલાડીઓની હરાજી ૧૯ ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે. હરાજી…

ફ્રેન્ચાઈઝીની ‘બેઈઝ’ પ્રાઈઝમાં વધારો થાય તે દિશામાં પણ થઈ રહી છે ચર્ચા ઈન્ડિયન પ્રિમીયર લીગ જે રીતે લોકોનું મન મોહી લીધું છે અને જે ક્રિકેટ ફિવર…

આઈપીએલ ૨૦૨૦માં હાથ ધરાશે નવતર પ્રયોગ વિશ્ર્વભરમાં ક્રિકેટે પોતાની આગવી છબી ઉભી કરી છે ત્યારે વન-ડે, ટેસ્ટ અને ટી-૨૦માં પણ જયારથી આઈપીએલ આવ્યું છે ત્યારથી ક્રિકેટ…

આજ રોજ હાલ તેના મુંબઈના થાણેની ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ ચાલુ છે આઈપીએલ સટ્ટાબાજીમાં બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનનું નામ સામે આવ્યું છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરબાઝે…