Browsing: junagadh

જૂનાગઢ, મેંદરડા અને સાસણ સહિતના સ્થળે દરોડાથી જુગારીઓમાં ફફડાટ જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં શ્રાવણિયો જુગાર ખીલ્યો છે ત્યારે બીજી બાજુ પોલીસે જુગારને ડામી દેવા પોલીસે…

અનુ. જાનજાતિના આંદોલન અંગે સમાધાન કરાવવા દબાણ: ડે. કલેકટરને આવેદન ધોરાજી તાલુકા રબારી યુવા સંગઠને જુનાગઢના રબારી યુવાનને થતા અન્યાય મુદ્દે ન્યાયિક તપાસ કરવા સહિતની માંગણી…

શિવરાત્રી, લીલી પરિક્રમા સહિતના તહેવારો દરમિયાન થતા ટ્રાફિકથી લોકોને રાહત થશે વન વિભાગની મંજૂરી, જમીન સહિતની તમામ અંતરાયો દૂર થતા હવે રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે જુનાગઢના…

જૂનાગઢ મનપા દ્વારા મહાનગરના વિવિધ વિસ્તારોમાં લોક આરોગ્ય અને કોરોના સામેના જંગમાં પ્રજાજનોને સ્વાસ્થ્ય લક્ષી સુવિધાઓ તેમના આંગણે જ મળી રહે તેવા હેતુથી પ્રાથમિક તબક્કામાં કુલ…

શાસકોએ આ રાહતમાં પ્રજાને અંધારામાં રાખી હોવાનો મનપાના પૂર્વ નગરસેવકનો આક્ષેપ જૂનાગઢ મનપા શાસકોએ હાઉસ ટેક્સમાં ૪૫ ટકાનો વધારો કરી દીધા બાદ હવે જ્યારે ૨૨ ટકાની…

હાલ કોરોનાની મહામારીથી વિશ્ર્વ આખુ ચિતિંત છે ભારતદેશમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવામાટે માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ.…

સરધાર, સોખડા, માલધારી સોસાયટી અને પ્રિયદર્શન સોસાયટીમાં જુગારના દરોડા રૂ. ૧.૩૭લાખની રોડક જપ્ત શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પરના સરધાર ખાતે ચાલતી હાઇ પ્રોફાઇલ જુગાર કલબ સહિત…

ગાઇડલાઇન મુજબ કોરોનાનો રિપોર્ટ કરાવવા પોલીસ ગયા અને બુટલેગર છનનન… જૂનાગઢ પોલીસ દ્વારા પકડાયા બાદ કોરોના પોઝિટિવ જાહેર થયેલા કુખ્યાત બુટલેગર સંજય ડોસા કોવિડ સેન્ટરમાંથી ભાગી…

૧૭ મહિલા સહિત ૨૫ લોકોની ધરપકડ જૂનાગઢમાં શ્રાવાણીયો જુગાર રમતા દોઢ ડઝન જેટલી માનુનીઓને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા જુગારી મહિલાઓના પરિવારજનોની ઉપાધિમાં વધારો…

પિતાને તેના પુત્રએ બાઇકને ઠોકરે ચડાવ્યા અને ભત્રીજાએ કુહાડી ઝીંકી દઇ ધમકી આપી માંગરોળના ગોરેજ ગામે રહેતા એક આધેડે ચોરી અને દારૂ વેચવાની ટેવ વાળા દીકરા…