Browsing: khodaldham

શિક્ષણ, કૃષિ અને  સ્વાસ્થ્યની દિશામાં ‘ખોડલધામ ટ્રસ્ટ’ના ઉમદા પ્રયાસો અમરેલીમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું સર્વે સમાજની દિકરીઓ, અને મહાનુભાવોનાં હસ્તે ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર…

માનવસેવા પ્રભુ સેવા અને ધર્મને ખરા અર્થમાં કલ્યાણકારી બનાવી સંગઠનથી નવસર્જનના મુદ્રા લેખ સાકાર કરનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પડધરી ના અમરેલી ખાતે 21મી જાન્યુઆરીએ સાત…

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ જયારથી સંગઠન અને સમાજ સેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું…

જામનગર સમાચાર 15 ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી…

દેશની રક્ષા કરતા 300 જવાનોની કલાઈ પર રાખી બાંધી મોં મીઠા કરાવાયા બનાસકાંઠા નડાબેટ પાક બોર્ડરે દેશની સરહદ ઉપર દેશ ની રક્ષા કરતા સૈનિકોને રક્ષાસુત્ર બાંધવા…

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા નિ:શુલ્ક સેમિનારમાં તમામ સમાજના યુવાઓ ઉ5સ્થિત રહી શકશે શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકીય કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું…

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો સૌરાષ્ટ્ર-કચ્છમાં બિયરમેય વાવાઝોડુ ત્રાટકવાની દહેશત રહેલી છે.જ ેના માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આજથી…

ભૂમલિયામાં જમીનની ખરીદી: નરેશભાઇ પટેલે કરી સાઇટ વિઝિટ વિશ્ર્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા જ્યાં પ્રસ્થાપીત કરવામાં આવી છે. તે સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે…

ખોડલધામ પાસે જેતપૂર સ્પોર્ટ્સ એસો. દ્વારા નિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરતા સાંસદ રમેશભાઈ ધડુક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહ, રણજી ટ્રોફીના પ્લેયર ઓફ ધ સિરીઝ…

1200 થી વધુના મુલ્યની ર00 કીટનું વિતરણ રાજકોટ એટલે સેવાની તપોભૂમિ સમાન સૌરાષ્ટ્રની આ ધીંગી ધરા છે. રાજકોટની ધરતી હંમેશ માટે સેવાને જ ઉજાગર કરી છે…