Browsing: MLA Vimal Chudasama

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળીયાહાટીના કોર્ટે છ માસની સજા ફટકારી છે. ૨૦૧૦માં હોલીડેકેમ્પમાં થયેલી માથાકૂટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પાચ આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે. માળીયાહાટીના…

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં ધારાસભ્યના પહેરવેશને લઇને હંગામો મચ્યો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાં ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવતાં અધ્યક્ષે તેમને ટકોર કરીને ગૃહ બહાર…