Abtak Media Google News
  • લોકસભા ચૂંટણી પહેલાં નવસારી શહેર કોંગ્રેસમાં ભંગાણ
  • 200 થી વધુ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

નવસારી ન્યૂઝ : લોકસભાની ચૂંટણી વચ્ચે નવસારી શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સભ્ય ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતનાર બન્ને સભ્યે કેસરિયા કર્યા છે. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખે બન્નેને ભાજપનો ખેસ પહેરાવ્યો. ઉપરાંત 200 જેટલા સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા

Advertisement

રામ સોનગઢવાલા 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.