Browsing: monsoon

કચ્છ પર અસર એર સાયકલોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાતમાં ઝાપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ: આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અનરાધાર મેઘ મહેરની વાટ જોઈ રહેલા…

મેઘરાજા મન મુકીને ન વરસતા જગ તાતે આભ સામે મીટ માંડી જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક પોણા ઈંચ જેવી મેઘ-મહેર નોંધાઈ છે.…

સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ વરસાદ ચાલુ રહેશે: જુનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારે સામાન્ય વરસાદ રાજસ્થાન નજીક અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા તેની અસર તળે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ…

ભાવનગરમાં બે ઇંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં અન્યત્ર મેઘવિરામ: ગોધરા અને કલોલમાં ચાર ઇંચ અપર એર સાયકલોનીક સરકયુલેશનની સિસ્ટમ પ્રસાર થઈ જતા સૌરાષ્ટ્રમાં સોમવારથી મેઘ વિરામ જેવો માહોલ…

કરોડો ‚પીયાની નુકશાની: ૪૨ પશુઓ મોતને ભેટ્યા: વિજપુરવઠો બે દિવસથી ઠપ્પ: બંગાવડી ડેમના ૩૩ ફ્લેશ ગેઇટ પાણીમાં ધોવાયા વરસાદે તારાજી સર્જ્યા બાદ હવે મહામારીની ભીતિ: તંત્ર…

ટંકારામાં સવારે ૨ કલાકમાં અઢી ઈંચ ખાબકયો: રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં સવારી વરસાદ ચાલુ: ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક…

પોરબંદરમાં ૫, રાણાવાવમાં ૪, રાજકોટ-ઉપલેટા-પડધરીમાં ૩ ઈંચ વરસાદ: સવારી મેઘાવી માહોલ મેઘરાજાની ચાતક નજરે રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓના હૈયે ટાઢક વળી છે. ગુ‚વારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક મેઘ મલ્હાર…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્કયુલેશન સો ગુજરાતી કર્ણાટક સુધી ઓફ શોર ટ્રફ: જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં…