Browsing: mumbai

ગણેશ ચતુર્થીના પહેલા જ દિવસે સમગ્ર મુંબઈમાં માહોલ ગણેશમય થઈ ગયો છે. લાખો ભક્તોએ પોતાના ઘરે બાપાની પધરામણી કરી છે, અને મુંબઈના વિખ્યાત ગણેશ મંડળોમાં પણ…

મૂંબઈના યવતમાલ જિલ્લાના નાગપુર હાઇવે પર એક દુર્ઘટના બની હતી જેમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા…

ઓમાન એર મસકૅટ-મુંબઇ ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર રવિવારના રોજ એર ટ્રાફિકની ભીડને કારણે હૈદરાબાદ તરફ વાળવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, “ઓમાન એર WY 203 ફ્લાઇટ…

મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય રનવે સોમવાર અને મંગળવારે છ કલાક સુધી બંધ રહેશે રનવે બંને દિવસોમાં બપોરે 11 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ…

મહારાષ્ટ્ર સરકાર સો એમઓયુ યા: ૧૦ હજાર લોકોને રોજગારી મળશે: ૬ અને ૧૯ સીટર પ્લેનનું નિર્માણ શે: દેશનો પ્રમ પ્રોજેકટ એરક્રાફટ મેન્યુફેકચરીંગ કંપની સપવાના એક કોમર્શીયલ…

હાઈપરલુપ પ્રોજેકટ માટે મહારાષ્ટ્ર સરકારની વૈશ્ર્વિક કંપની સો કરાર: ૧૦૦૦ કિ.મી.ની ગતિએ ઈ શકશે પ્રવાસ મુંબઈી પુના વચ્ચેનું અંતર માત્ર ૨૦ મિનિટમાં જ પૂણ કરી શકાય…

બોલ બચ્ચન બોલ… અમિતાભે પોતાનો બાયોડાટા દીપીકા અને કેટરીનાને મોકલ્યો.એક સમાચાર આવેલા કે દીપીકા કેટરીના આમીર અને શાહીદ માટે ખૂબ લાંબી છે. આ વાંચીને અમિતાભે આ…

‘ક્રિકેટ ગોડ’ સચિન તેંડૂલકરે યુવા ખેલાડીઓને શીખ આપી છે કે તમારે પોતાને પોતાની રીતે જ મોટીવેટ એટલેકે પ્રોત્સાહીત કરતા શીખી લેવું જોઈએ. કેમકે મને મારા સ્કૂલ…

૨૦૨૦ સુધીમાં સમુદ્રના પેટાળમાં કેબલ માળખુ પાથરી દર વર્ષે ૬૫૦૦ કરોડ રળવાની રણનીતિ રિલાયન્સ કોમ્યુનિકેશન યુરોપ અને એશિયા સુધી કેબલનું માળખુ પાથરવાનો તખ્તો તૈયાર કરી રહ્યું છે.…

દેશની આર્થિક રાજધાનીની સડક પર થૂંકવા બદલ ૧૧૫ રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાનનું મુંબઈમાં તંત્ર કડકપણે પાલન કરતું જોવા મળે છે. માટે ખૂબ…