Browsing: NATIONAL

એક તરફ દેશ શહીદ જવાનની શહાદત પર ગર્વ કરી રહ્યો છે. ત્યારે કેટલાક રાજકીય નેતાઓ જવાનોની શહીદીને ધર્મના નામે ભાગલા પાડવાનું કામ કરી રહ્યાં છે. એઆઇએમઆઈએમ…

યુનિયન સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના સો વ્યાજ અને ટેકસ પોલીસી તેની પંચવર્ષી યોજના પહેલા જ બંધ ઈ જશે. સરકારે નાના રોકાણકારો…

પ.બંગાળમાં કેન્દ્રને સમાંતર ઘણી યોજનાઓ ચાલે છે ‘મોદી કે, દીદી કેર’… ‘મોદી કેર’ની અમલવારી કરવામાં મમતા બેનરજીનું પ. બંગાળ પ્રથમ રાજય બન્યું છે. યુનિયન બજેટ ૨૦૧૮માં…

સરકાર દ્વારા ૫૦ ટકા કસ્ટમ ડયુટી લગાડવાથી આયાતી મોટર સાયકલોની કિંમત ઘટશે. ૮૦૦ સીસી કે તેથી ઓછુ એન્જીન ક્ષમતા ધરાવતી બાઈકો પર ૬૦ ટકા કસ્ટમ ડયુટી…

આનંદો… આગામી તા.૧૭મી ફેબ્રુઆરીથી જામનગર અમદાવાદ વચ્ચે હવાઈ ઉડ્ડયન સેવા શરૂ થશે. આ સિવાય અમદાવાદ દીવ વચ્ચે પણ વિમાન સેવા ૨૫મી ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે. બંને…

પાકિસ્તાન સરહદ પર અવાર-નવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતને છંછેડી રહ્યું છે. ત્યારે અમેરિકાએ હાલ પાકિસ્તાન નવી પ્રકારના પરમાણુ હયિાર બનાવતું હોવાની ચેતવણી આપી છે. પાકિસ્તાન…

પાકિસ્તાનમાં નિર્માણાધીન ચીનના ગ્વાદર બંદરના ભારત પાસે બે-બે જવાબ આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં મોદી સરકારની ચાણકય નીતિ ખીલી રહી છે. અગાઉ ઈરાનના ચાબહાર પોર્ટનું સંચાલન હામાં લઈ…

મોદી સરકાર દ્વારા આધારને કલ્યાણકારી યોજનાઓ અને કેટલાક વ્યવસપન માટે ફરજીયાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દો હાલ વડી અદાલતમાં છે. જો…

ભારતનું સૌથી પહેલું પાયલોટ વગરનું ફાઈટર પ્લેન તૈયાર થવાની અણી પર છે. ઘાતક નામનો આ પ્રોજેક્ટ લગભગ એક દશકાથી ચાલી રહ્યો છે. તેનો પ્રોટોટાઈપ સ્વિફટ તૈયાર…

શનિવારે જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ઘાયલ મેજર અભિજીત 4 દિવસ બાદ ભાનમાં આવ્યા છે. ભાનમાં આવ્યા બાદ મેજરે પહેલો પ્રશ્ન પૂછ્યો કે,…