Browsing: NATIONAL

ફકત સાથે ભોજન લેવાથી જ્ઞાતિવાદ દુર થાય નહીં: તમને ક્ધયા ગોતવામાં હું મદદ કરીશ: રામદાસ અથવાલ કેન્દ્રીય મંત્રી રામદાસ અથવાલે કોગે્રસના વાઇસ પ્રેસિડેન્ટ રાજુલ ગાંધીને કટાક્ષમાં…

દિલ્હીમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધના સુપ્રીમના આદેશની દેશભરમાં અસર: વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો દિવાળીના તહેવારમાં બાળકોથી માંડી આબાલ વૃઘ્ધો બધા ફટાકડા ફોડી નવા વર્ષની ઉજવણી…

વર્ષ ૨૦૧૬માં ૧.૫૧ લાખ લોકોના રોડ અકસ્માતમાં મોત નિપજયા હતા જુલાઇ ૧, ૨૦૧૯થી ભારતમાં બનતી બધી જ ગાડીઓમાં આધુનિક સુરક્ષાની સુવિધાઓ ફરજીયાત બનાવાશે તેવું ટાઇમ્સ ઓય…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે દિલ્હીથી ૧ રૂપિયો નીકળે છે તો ગામે પહોચતા પહોચતા ૧૫ પૈસા થઇ જાય છે તો…

કાશ્મીર પર કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે: વડાપ્રધાનનો શાબ્દિક પ્રહાર શું ચિદમ્બરમ કાશ્મીરની સ્વાયતતાની વાત લઇ ભારતને જોખમમાં મૂકવા માગે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

આરબીઆઈએ રૂ.૧૦.૯૧ લાખ કરોડની જૂની નોટોની કરી ગણતરી મોદી સરકારે નોટબંધી જાહેર કર્યાને એક વર્ષનો સમય થવા આવ્યો છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી…

રેલ મંત્રાલય ૯૭૦૦ કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરી અદ્યતન સુવિધાઓ વિકસાવશે ભારતમાં બેરોજગારી ગરીબી જેવા પાયાના પ્રશ્ર્નો દુર કરવા અને યુવાનોને રોજગારી આપવા સરકાર પ્રયાસો કરી…

ઈરાનમાં વિકસીત ચાબહાર પોર્ટના સંચાલનનો પ્રારંભીક તબકકો શરૂ: સૌરાષ્ટ્રના જોડિયા સહિતના બંદરોને બેઠા થવાનો માર્ગ મોકળો થશે સત્તા સંભાળ્યાની સાથે જ અફઘાનિસ્તાનમાં સીધા રોકાણ અને સહકારની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે ફરી એકવખત રેડિયો પર મનની વાત મારફતે દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. સવારે 11 વાગ્યે પીએમ 37મી વખત મનની વાત રજૂ…

જમ્મુ-કાશ્મીરથી ફરી એક એન્કાઉન્ટરના અહેવાલ છે. બાંદીપોરાના હાજિનના મીર મહોલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોની નાકાબંદીમાં આતંકીવાદીઓ પોતાને ઘેરાયેલા હોવાની જાણ થતાં ફાયરિંગ…