Browsing: NATIONAL

Tn Assembly

વિરોધ પક્ષ દ્વારા હોબાળા બાદ અન્નદ્રમક દ્વારા સામો ઘેરાવ: પોલીસે અટકાયત કરી ધારાસભ્યોને છોડયા ચેન્નઇ તમીલનાડુમાં સતા પર રહેલ પાર્ટી અન્નદ્રમુકના સાંસદો દ્વારા પ્રતિબંધિત ગુટખાના ખરીદ…

મિસાઈલ જાપાન ઉપર થઈને પ્રશાંત મહાસાગરમાં તૂટી પડયું: સાઉથ કોરીયા અને અમેરિકા સહિતના દેશો સતર્ક: સખત કાર્યવાહી થશે નવીદિલ્હી ઉતર કોરીયાએ જાપાન ઉપરથી મિસાઈલ…

આજથી બચ્ચન તમારા ડ્રોઈંગ ‚મમાં આવશે. જી હા, કેબીસી-૯નો રાત્રે પ્રારંભ થશે અનોખા અંદાજમાં બિગ-બી સવાલ પૂછશે તેઓ ઘૂંટાયેલા અવાજમાં શ‚આત કરશે-દેવીઓ ઔર સજજનો… અમિતાભ બચ્ચન…

પણજી બેઠક ઉપર પર્રિકર અને વાલેપોઇ બેઠક ભાજપના જ વિશ્ર્વજીત રાણેએ કબ્જે કરી દિલ્હી સહિત ગોવાની બે બેઠકો પર યોજાયેલ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં…

પત્નિને નવ માસનો ગર્ભ બાળક ક્યારેય પિતાનો ચહેરો નહીં જોઈ શકે પરિવારજનોમાં કલ્પાંત ગીર સોમનાથ જિલ્લાના ઉંબરી ગામના લશ્કરી જવાનનું લેહ-લડાખ સરહદે ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ…

સેનાના વડાએ ખુલ્લો પડકાર ફેંકી સેનાના રસોડાની જાત તપાસ કરવા જણાવ્યુ ભારતીય સેનાના રસોડામાં હમેશા સારો ખોરાક જ પીરસવામાં આવે છે જેની ગુણવત્તાની પુરતી ચકાસણી કરવામાં…

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપને અપરાજીત બનાવ્યું હોવાનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો દાવો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે ગુજરાતમાં ભાજપની સ્થિતિ બાબતે વાત કરતા કહ્યું હતું…

ન હોય… વાનરે મરઘી ‘દત્તક’ લીધી !! ઈઝરાયેલી ઝૂનો કિસ્સો માતૃત્વ ફકત મનુષ્યોમાં જ નહીં બલ્કે પ્રાણીઓમાં પણ હોય છે. ન હોય… વાદરાએ મરઘી પાળી…!!! જી…

૪૫ મીનીટ ચર્ચા બાદ ૫૦૦ કરોડ ની સહાય જાહેર કરતા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલ હેલિકોપ્ટર દ્વારા બિહારના પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ વખતે તેમની…

સુરતના ગાર્ડનો દિકરો સુનિલ ખટિક પિતાને નિવૃત કરી સારુ જીવન આપવા માગે છે સુરતના ગાર્ડના દિકરા સુનિલ ખટિકે અમદાવાદમાં કંપની સેક્રેટરી પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષામાં ટોચનો ક્રમ…