Browsing: national news

ચીનમાં ૩ કરોડી વધુ વાંઢાઓ દુલ્હન શોધી રહ્યાં છે. જેના કારણે પાકિસ્તાનમાંી ખ્રિસ્તી મહિલાઓની ચીનમાં તસ્કરી તી હોવાના કિસ્સા સામે આવ્યા છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે…

વધુ એક રાજ્યમાં ભાજપ સરકાર ગુમાવશે? ૧પમાંથી ૯ બેઠકો મેળવશે તો જેડીએસ-કોંગ્રેસની સરકાર બનશે દેશના રાજકારણમાં અત્યારે ભાજપ માટે પડકારજનક અને પ્રવાહી સ્થિતિનો સમય ગાળો ચાલી…

મસમોટી ઈ-કોમર્સ કંપનીઓના કારણે નાના વેપારીઓનો ‘રોટલો’ છીનવાઈ જશે? વર્તમાન સમયમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ સતત વધી રહ્યો છે. એમેઝોન, ફલીપકાર્ટ, સ્નેપડીલ સહિતની અનેક કંપનીઓના ગ્રાહકોની સંખ્યા…

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આવતીકાલે મળનારા વિધાનસભાના બહુમતિ પરિક્ષણમાં બહુમતિ પુરવાર કરવાનું અશકય લાગતા અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી: પવારે રાજીનામુ આપી દેતા…

કૃષિ, જેએનયુ અને વાયુ પ્રદુષણ મુદ્દે ધમાલ: લોકસભામાં વેલમાં ઘૂસી વિપક્ષના સુત્રોચ્ચાર શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને જેએનયુના મુદ્દે…

શિક્ષણવિદ સખાવતી અને મહિલા ઉઘોગપતિ નીતા અંબાણીને ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ માનવ ટ્રસ્ટી કરાયા છે. મ્યુઝિયમના અઘ્યક્ષ ડેનીયલ બ્રોડસ્કી દ્વારા આજે તેની જાહેરાત કરવામાં આવી…

રાજસ્થાન બોર્ડર ઉપર ‘સિંધુ સુદર્શન-૭’ નામક યુદ્ધ કવાયતમાં આર્મી એર ડિફેન્સ, એટેક હેલીકોપ્ટર તથા કોમ્બેટ વ્હીકલ સહિત અનેકવિધ શસ્ત્રોનું પરીક્ષણ થશે વિશાખાપટ્ટનમ ખાતે આજથી ૪ દિવસ…

નિકાસકારોની સ્થિતિ સુધારવા સરકારે કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ઘટાડો કરવો જોઇએ: સરકાર નિકાસકારોને આપી શકે છે ઇન્ટરનલ સબસિડી વૈશ્વિક સ્તર પર ભારત દેશ અનેકવિધ ચીજવસ્તુઓનું નિકાસ કરતું…

સોશિયલ વાયરસ બની રહ્યું વાયરલ: સરકાર સફાળી જાગી!!! હાલ ભારત દેશ જે રીતે સાયબર હુમલાઓ થઈ રહ્યા છે તેને દેશમાં સાયબર સિકયોરીટીનો મુદ્દો ચરમસીમા પર છે.…

અર્થતંત્રને પાંચ મિલીયન ડોલરે પહોંચાડવા મોદી સરકાર ઉડ્ડયન ક્ષેત્રને વિકસાવવા વિવિધ યોજનાઓ કાર્યરત કરશે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં હવે વૈશ્વિક સ્તરના પર્યટન ઉદ્યોગ…