Browsing: ParinayPushpam

વિટામીન B12ની ઉણપ વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ પણ નબળી પાડે છે આપણે ડાયાબિટીસ, કેન્સર, હૃદયના રોગો, લીવરના રોગો વગેરે જેવા ઘાતક રોગો સામે લડવા ખૂબ…

લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયેલા યુગલે પોતાના શરીરની પણ ખૂબ જ કાળજી લેવી જોઇએ. બીફોર મેરેજ જમવામાં શું કાળજી લેવી જોઇએ? હેલ્ધી ફૂડ ખાવુ જોઇએ, ત્રણ…

પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાનો ભારે ક્રેઝ કૈલાશ મંડપના ઓનર જેન્તીભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા ૩૬ વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. ઘણાં અનુભવો થયા…

ગણેશ સ્થાપનગ્રહ શાંતિ મામેરૂરાસ ગરબાદેવ દર્શનવરઘોડો ભોજન સમારંભ જાન પ્રસ્થાનજાન આગમન હસ્ત મેળાપવિદાય

સજાવટ કલેકશનના ઓનર રિયાબેન દક્ષીણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ન્યુ ટ્રેન્ડમાં છોકરીઓ, લેડીઝ લાઇટ કલર વધુ પસંદ કરે છે. તેમાં પણ બનારસી, ચણીયા-ચોલી, ક્રેપટોપ, ગાઉન,…

કંકુ છાંટી કંકોતરી મોકલી… ‘કંકોત્રી’ લગ્નના અવસરનું પ્રથમ પગથીયું. કંકોત્રીનું મહત્વ અત્યારે ખૂબ જ વધી ગયું છે. ખાસ કરીને મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીના વેડિંગ ઇન્વીટેશને…

મહેંદી રસમએ લગ્ન પ્રસંગનો અભિન્ન ભાગ છે. ભારતીય લગ્નોમાં મહેંદી વિના ક્ધયાને ચિત્રિત કરી શકાય નહિ. મહેંદીની પરંપરા વર્ષો પૂર્વેની છે. ક્ધયાના હાથ-પગની મહેંદી આકર્ષક દેખાવમાં…

અત્યારની જનરેશન લગ્ન માટે પહેલેથી જ મેન્ટલી પ્રિપેર હોય છે. પહેલા લગ્ન પરિવાર માટે થતા હતા. પરંતુ હવે યુવક-યુવતી પોતાનું શું? તેના વિષે વધારે વિચારે છે.…

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જે.પી.જવેલર્સના ધવલભાઈએ જણાવ્યું કે, અમે છેલ્લા ૪૦ વર્ષથી જવેલર્સ બિઝનેશ સાથે સંકળાયેલ છીએ. અત્યારે વેડીંગ સિઝન ચાલી રહી છે તો અમારે ત્યાં…