Browsing: Rajkot district

આ એક વર્ષના સમય ગાળામાં મનરેગા હેઠળ 6158 લોકોને રોજગારી મળશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લોકોને રોજગારી મળતી રહે તે વાતને ધ્યાને લઇ વિવિધ યોજનાઓની…

કસ્તુરબાધામ (ત્રંબા)ના નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમૂહૂર્ત કરાયું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની…

આવતીકાલની ચૂંટણીમાં નિર્ભયપણે મતદાન કરવા પંકજ રાવલની અપીલ અબતક-રાજકોટ સૌ2ાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજ- 2ાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજભાઈ 2ાવલ તેમજ સૌ2ાષ્ટ્ર- કચ્છ પ2શુ2ામ યુવા સંસ્થાનના પ્રમુખ પંકજભાઈ દવે…

અબતક, રાજકોટ કોઈપણ ઉદ્યોગના વિકાસ માટે જે યોગ્ય રીતે નાણાં મળવા જોઈએ તે જો મળે તો જે તે ઉદ્યોગ સારી રીતે વિકસિત થઇ શકે છે અને…

અબતક, રાજકોટ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ના રહેવાસી હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા ક્ષત્રિય ગિરાસદારોના 48 પરિવારોનો સ્નેહમિલન સ્વરુચિ ભોજન નો કાર્યક્રમ ગાંધીગ્રામમાં, આશાપુરા મંદિર, રાજકોટ…

મનરેગા એટલે માત્ર રાહતના કામો એવી માનસિકતામાંથી ગ્રામીણ લોકોને બહાર લાવી રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગા યોજનાનું પૂરેપૂરું ફંડ ગ્રામીણ વિકાસ માટે વપરાય તેવા હેતુથી…

ભારતીય રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આગવું મહત્વ છે. તમામ મુખ્ય પક્ષો પોતાનો પાયો મજબૂત કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જિલ્લા પંચાયત…