Browsing: rajkot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી તથા સર્વ સિન્ડિકેટ સભ્યઓ દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં જરુરીયાતમંદ પરિવારોને 1000 રાહત કીટ આપવાનો સંવેદનશીલ નિર્ણય આ…

રાજકોટ જિલ્લા કલેકટરને રૂ. ૨૦ લાખનો ચેક ચેરમેન જયેશ રાદડીયાના હસ્તે અર્પણ કરાશે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવી પડેલા કોરોના વાયરસના સંકટ સામે સહિયારી લડત આપવા…

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોરોના…

કોરોનાના ભયના માહોલમાં માનવી માટે રાહતનાં સમાચાર એક તરફ કોરોનાનો ભય આખા વિશ્ર્વમાં છવાયો છે. અને લોકો પણ રોગચાળાથી બચવા કોશિષ કરી રહ્યા છે ત્યારે આ…

તમામ કર્મચારીઓનો પગાર તેમજ રાજકોટ જિલ્લા કલેકટર રાહત ફંડમાં ૧૧ લાખ સહિત ૨૬ લાખનુ માતબર અનુદાન અર્પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કોરોનાં  વૈશ્ર્વિક મહામારીને પહોંચી વળવા…

સેના દ્વારા લોકડાઉનના કારણે રોજગારી ગુમાવનારા ભુખ્યા શ્રમિક પરિવારોને અનાજ કરીયાણાની કીટનું જયારે સરકારી કર્મચારીઓ માટે માસ્કનું વિતરણ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઇરસ હવે ભારતમાં ઝડપભેર…

ફિશ ફુડ લેવો  અમદાવાદ જવું પડતું હોય જીવદયાપ્રેમીઓ હતાશ રાજકોટમાં નિત જવા શોખ લોકો પોતે પાળી રહ્યા છે જેમાં ડોગ-બર્ડની સાથે વિવિધ રંગબેરંગી માછલીઓ પણ પામી…

રહેવા-જમવાની વ્યવસ્થા નથી તેમના માટે સુવિધા ઉભી કરતા કલેકટર રેમ્યા મોહન કોરોનાવાયરસની મહામારી સંદર્ભે સંપૂર્ણપણે લોકડાઉન યેલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અનુસાર સ્ળાંતર…

રાજકોટ પો. કમિશ્નરથી લઇ કોન્સ્ટેબલ સુધીના અધિકારી કર્મચારીઓના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની ફફડી રહ્યું છે. અને કોરેન્ટાઇન જાહેર થયેલાઓ…

દર્દીઓ ૧૦૮ની મદદથી સારવાર માટે સરળતાથી હોસ્પિટલ પહોંચી શકે પણ પરત ઘરે જવાની કોઈ સગવડ ન મળતા અહીં – તહીં ભટક્યા કરે છે કોરોના કોવિડ ૧૯…