Browsing: rajkot

રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોસીએશનના બે વર્ષ સફળતાપૂર્વક સંપન્ન થયા છે. આરપીસીએ ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ એસોસીએશન નવા મેમ્બરોને જોડાવવા માટે આવકારે છે.…

વલ્લભાચાર્ય મહાનપ્રભુજીના ૫૪૧માં પ્રાગટય દિન નિમીતે વલ્લભ યુથ ઓગેનાઇઝેશન અને ધોળકીયા સ્કુલ પરિવાર દ્વારા વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સેવા પ્રકલ્પો યોજાશે.…

ફોર્ચ્યુન પાર્ક હોટલ ખાતે આર.કે. યુનિવર્સિટીના સ્કુલ ઓફ ડિઝાઇનના સ્ટુડન્ટસૃ દ્વારા સુંદર ફેશન-શોનું આયોજન કરાયું હતું. જેમાં વિઘાર્થીઓ દ્વારા બનાવાયેલા વિવિધ ડીઝાઇનર ગારમેન્ટસનું સુંદર પ્રદર્શન વિઘાર્થીઓ…

વોઇસ ઓફ લોયર્સ ગ્રુપના એડવોકેટ મિત્રો માટે કાનુની માર્ગદર્શન આપવાના હેતુથી એક લીગલ સેમીનાર રવિવારે રાજકોટ ખાતે યોજાઇ ગયો. આ સેમીનારમાં કાનુનનાં તજજ્ઞો દ્વારા ઉ૫સ્થિત એડવોકેટને…

રાજકોટ નાનામવા મેઇન રોડ, રાજનગર ચોક નજીક હરસોડા કોરપોરેટ હાઉસમાં આદિત્ય ડાન્સ એકેડમીનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ઉદધાટન પ્રસંગે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ખોડલધામ…

વિધાનગરમેઈન રોડ ખાતે આરવ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આરવ પિડીયાટ્રીક સર્જીકલ હોસ્પિટલ એ બાળકો માટેની હોસ્પિટલ છે. જેના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.…

ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. આકરી ગરમીથી બચવા લોકો કંઈકને કંઈક પ્રયત્ન કરતા રહે છે. ત્યારે આપણે ગોલાને કેવી રીતે ભૂલી શકાય. ત્યારે ‘અબતક’ રાજકોટના…

વિશ્ર્વના ૬ દેશોની ૪૦થી વધુ યુનિવર્સિટીના ડેલીગેટસ સાથે સીધો સંવાદ થયો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે સૌથી મોટો અને મુંઝવતો પ્રશ્ર્ન એટલે કારકિર્દીલક્ષી શિક્ષણ. ખાસ કરીને…

બ્રહ્માકુમારી’ઝ દ્વારા ‘ક્રીએટીંગ માય ડેસ્ટીની’ સેમિનાર યોજાયો બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય સ્પીકર શિવાની દીદીની અઘ્યક્ષતામાં સેમીનાર કાલાવડ રોડ…

ધોરાજીમાં શહેરમાં ભગવતસિંહ બાપુ વખતનાં અમુલ્ય વારસો ત્રણ દરવાજા અને દરબાર ગઢ તેમજ રેલ્વે સ્ટેશનનો ટાવર જર્જરીત આ ઐતિહાસિક ધરોહરને રીનોવેશનની તાતી જરૂરિયાત ધોરાજી શહેરમાં ભગવતસિંહ…